________________
ર૫ રેખા કરી, તેથી તે પ્રતિમા “જિનને બદલે બુદ્ધની બની અને પછી તે બન્ને તેના ઉપર પગ દઈને ચાલ્યા ગયા.
વાચક! તેં સાંભળ્યું જ હશે કે, “જો સૂર તે ઘણે દૂરn” એ બન્ને ભાઈઓએ ગુરૂને અવિનય કરીને પણ આ ઉકિતને ચરિતાર્થ કરી છે. શ્રીજિનભકિતની રક્ષા માટે પિતાના જીવની પણું તેઓએ દરકાર નથી' કરી. માટે આપણે તે એમના અવિનય તરફ દુર્લક્ષ્ય કરી એમની જન ભકિતને જ અનુદવાની છે. હરિભદ્રના મોટા શિષ્ય હંસને બદ્ધાએ કરેલ સંહાર
વિદ્યાપીઠના ચર પુરૂષોએ કુલપતિને સમાચાર પહોંચાડ્યા કે, આ બને નવા આવેલા જ ભિક્ષુઓ (હંસ અને પરમહંસ) નિગ્રંથ જ્ઞાતપુત્રના ઉપાસક હોવા જોઈએ. કુલપતિએ વળી, વિશેષ ખાત્રી કરવા માટે બીજી બીજી યુકિતઓ રચી, તે તે દ્વારા પણ આ હંસ અને પરમહંસની જ પ્રબળ જિનભકિત તેને જણાઈ આવી, એથી તેને ગુપચુપપણે મારી નાખવાને તેણે વિચાર કર્યો. કુલપતિ એ પડયંત્રને રચવાની કલ્પનામાં જ હતો ત્યાં તે આ બધા ભેદને જાણતા તે બન્ને ભાઈઓ કોઈ ન જાણે તે રીતે વિદ્યાપીઠથી નીકળ્યા અને પ્રબળવેગે પિતાના ગુરૂના નગર ભણી જવાને નાશી છૂટયા કુલપતિને એમના નાસવાના પણ સમાચાર મળ્યા, તે તે સાંભળતાં જ રાતે પી થી ગ અને જેમ નાસતા ખાજ પાછળ બાજ તૂટી પડે તેમ તેના હૃદયની અહિંસાને ચોરી જતા તે મને ઉપર તૂટી પડવાને તે દૂર ભિક્ષુ એ નિશ્ચય કર્યો. પિતાના ગુલામ બનેલા કઈ શૈદ્ધ રાજાનું લશ્કર તેણે તે બંનેની પાછળ મોકલ્યું, લશ્કરને પાસે આવેલું જોઈ. મોટા ભાઇ હંસે નાનાભાઈ પરમહંસને કહ્યું કે, તું શીધ્ર આ આંખ સામે દેખાતા નગરમાં જા, ત્યાંના રાજા સૂરપાળની સહાય લઈ શ્રીગુરૂજીનાં ચરણમાં પહોંચ અને મેં કરેલા તેઓના અવિનયની માફી જણાવ. પરમહંસ તે વકિલ બંધુની આજ્ઞા મુજબ પૂરપાટ દેડતા ઘડાની પેઠે શરીરની પણ દરકાર ન કરી ઝપાટા બંધ દડવા લાગ્યો અને એકલે હંસ–જે સહસ્રોધી હત–સામે આવેલા લશ્કરને ત્રાસ પમાડતે, કેટલાકને મારતે, કેટલાકને પાડો અને કેટલાકને ભગાડો પ્રસિદ્ધ વીર અભિમન્યુની જેમ લડવા લાગ્યું. પણ છેવટ પિતે એક હેવાથી બાણના અનેક જખમેથી જખમાઈ–ચાલણી જેવો થઈ એક વીરનારની પડે ભૂમિ ઉપર ઢળી પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org