________________
૧૫૦
.
વાય ખીરે કાળે વતાં અનંત બ્યાની અપેક્ષાએ તેને ધટાવવાના છે. હવે ભાવની અપેક્ષાએ ધડાની વિચારણા આ પ્રમાણે છેઃ—એ ઘડા રંગે પીળેા છે માટે એ રૂપે સત્ છે અને બાકીના બીજા રરંગાની અપેક્ષાએ અસત્ છે. એ પીળે તે છે તેઃ પણ, બીજી બધી પીળી ચીજો કરતાં જુદા પીળા છે માટે એ, એ જ રૂપે સત છે અને બીજા પીળા રૂપે અસત છે-અર્થાત્ અહીં એમ ઘટાવવાનું છે કે, જે ઘડે, અમુક પીળા પદાર્થ કરતાં એક ગણા પીળા છે, અમુક કરતાં બમણેા પીળેા છે, અમુક કરતાં ત્રમણે પીળે છે- એમ કે અમુક પીળા પદાર્થ કરતાં અનંતગણુા પીળેા છે,' ત્યાં સુધી સમજી લેવાનું છે અને એ જ રીતે એમ પણ ઘટાવવાનું છે કે, એ ઘડા, અમુક પીળા કરતાં એક ગુણા આછો પીળેા છે, અમુક કરતાં બમણા એછે પીળે છે અને અમુક કરતાં ત્રમણેા એછે. પીળો છે એ રીતે ઠેઠ ‘ અમુક કરતાં અનંતુ ગણે! એ પીળે છે,' ત્યાં સુધી સમજી લેવાનું છે-એ પ્રકારે ફક્ત એક પીળા રંગની અપેક્ષાએ એકલા ધડાનાં જ સ્વપર્યાયે અનંત થઇ શકે છે. જેમ પીળા રંગની તરતતાની અપેક્ષાએ એના અનંત-પર્યાયે થઇ શકયા છે તેમ નીલ વગેરે રંગની તરતમતાની અપેક્ષાએ પણ ઘડાના પર-પર્યાયે અનંત થઇ શકે છે. અને એ જ પ્રમાણે ઘડાના પેાતાના રસની અપેક્ષાએ અને પરરસની અપેક્ષાએ અનંન સ્વ-પર્યાયા અને અનંત પર-પર્યાયેા થઇ શકે છે તથા એ જ રીતે સુગંધ, ગુરૂતા, લઘુતા, મૃદુતા, કર્કશપણું, શીત, ગરમ, ચીકણું, લૂખું, એ ખધામાં પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે ઘટાવી લેવાનું છે. કારણ કે, અનંત પ્રદેશવાળા એક સ્કધમાં (પદાર્થ માં) આડે સ્પર્શ હાઇ શકે છે, એમ સિદ્ધાંતમાં જણાવેલું છે માટે આ ધડામાં એ આડે સ્પર્શને પણ ઘટાવી લેવાના છે. અથવા સાનું એ ધાતુ જ એવી છે કે, એમાં અનતકાળે પાંચે વી, અને ગધા, છં એ રસા અને આડે સ્પČ સમજી લેવાના છે તથા એને તરતમતાના વિભાગ પણ ઘટાવી લેવાને છે અને એ વાતે અનંતાનંત સમજી લેવાના છે. તથા બીજા બીજા પદાર્થોના વર્ણ વિગેરે ગુણાથી એ ઘડાના ગુંણાને વ્યાવૃત્ત (છૂંદા) જાણવાના છે અને એ અપેક્ષાએ ધડાને અસત્ સમજવાને છેતે રીતે અહીં અનંત સ્વધમેર્યાં અને પરધર્મી ઘટી શકે એમ છે. ‘ધટ' અર્થને જણાવવા માટે જુદા જુદા અનેક ભાષાના ભેદેને લીધે ઘટ વિગેરે અનેક શબ્દોને વ્યવહાર ચાલ્યે! આવે છે, તે અપેક્ષાએ ધડે સત્ છે અને એ બધા ધડાનો સ્વધર્મ છે. તથા બીજા શબ્દોથી ધડાના ભાવ ન જણાવી શકાતા હાવાથી એ અપેક્ષાએ ઘડા અસત્ છે અને એ બધા ધડાના પર-પર્યાયેા છે
Ο
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org