________________
૧૪
માટે એ, પાગલિકરૂપે સત્ કહેવાય અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવા સ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ-એ બધાંને રૂપે અસત્ કહેવાય, પૈદ્ગલિકપણું એ ઘડાને પોતાના પર્યાયધમ-સ્વભાવ છે અને એ પર્યાય, ધર્મીસ્તિકાય અને જીવાસ્તિકાય વિગેરે અનંત બ્યાથી તદ્દન છૂટા (વ્યાવૃત્ત) છે અર્થાત્ ઘડાને સ્વપર્યાય એક છે અને પરપર્યાયે અનંત છે. તાત્પર્ય એ કે, ધડા પાતાના પાલિકાને રૂપે સત્ છે અને એ સિવાયનાં બીજા અનંત દ્રવ્યેને રૂપે અસત્ છે. વળી, ઘડા પૃથ્વીને બનતા હેાવાથી પૃથ્વીરૂપે સત્ છે
અને પાણી, તેન્દ્ર તથા વાયુ વિગેરેને રૂપે અસત્ છે. અહીં પણ ઘડાય પેતાનેા પર્યાય એક છે અને પરપર્યાયે અતંતુ છે. એ જ રીતે બધે ઠેકાણે સ્વપર્યાય અને પર-પર્યાયની વીગત સમજી લેવાની છે. જો કે, ડેા પૃથ્વીનાં પરમાણુઓથી બનેલા છે, તે પણ તે, ધાતુને બનેલે છે તેથી ધાતુરૂપે સત્ છે. અને માટી વિગેરેને રૂપે અસત્ છે. ધાતુમાં ય તે, સાનાને ખનેલા છે માટે સેાનારૂપે સત્ છે અને રૂપું, ત્રાંબું અને સીસું વિગેરેને રૂપે અસત્ છે. સેાનામાં પપ્પુ એ ઘડે। ઘડેલા સાનાના બનેલા છે માટે ઘડેલા સાનારૂપે સત્ છે અને ઘડયા સિવાયના સેાનારૂપે અસત્ છે. ધડેલા સેાનામાં પણ એ ઘડા દેવદત્ત ધડેલા સાનાના બનેલા છે માટે એ રૂપે સત્ છે અને યજ્ઞદત્ત વિગેરે દેવદત્ત સિવાયના કારીગરાએ ઘડેલા સેસનારૂપે અસત્ છે. એ ધડા ઘડેલા છે, પણ અને આકાર-મેહું સાંકડું અને વચલા ભાગ પહેાળા-એવા છે તેથી એ, એ આકારરૂપે સત્ છે અને બીજા મુગટ વિગેરેના આકારરૂપે અસત્ છે. એવા આકાર છે પણ એ એને ગાળ-આકાર છે તેથી એ, ગાળ-આકારરૂપે સત્ છે અને બીજા આફારરૂપે અસત્ છે. ગેળ-આકારામાં પણ જે એ ઘડાને જ ગાળ-આકાર છે તે રૂપે જ એ સત્ છે અને બીજા ગેળ-આકાર રૂપે અસત છે. એના પેાતાના ગેળ આકાર પણ એનાં પે'તાતાં જ પરમાણુઓથી બનેલે છે માટે તે રૂપે એ સત્ છે અને બીજા પરમાણુઓની અપેક્ષાએ એ અસત્ છે. આ જ પ્રકારે ખીજા જે જે ધર્મો વડે ઘડાને ધટાવવામાં આવે તે, તેને પેાતાનેા પર્યાય છે અને એ સિવાયના બીજા બધા એના પર-પર્યાય છે. એ રીતે દ્રવ્યની અપેક્ષાએ ફક્ત એક ધડાના ચેડા સ્વ-પર્યાયેા છે. અને પર-પયા તે અનંત છે. એ રીતે એક દ્રવ્યની જ અપેક્ષાએ ઘડાની વિચારણા થઇ. હવે ક્ષેત્રની અપેક્ષાએ ઘડાની વિચારણા આ પ્રમાણે છે: ક્ષેત્રની અપેક્ષાએ જોતાં ઘડે ત્રણે લેાકમાં વર્તે છે એટલે ત્રણે લોકમાં વવાપણું-એ ઘડાને પોતાના પર્યાય છે, અને એ પર્યાયને બીજે કાઇ પર-પર્યાય હાતા નથી. ત્રણે
windes
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org