________________
૧૩૭
C
પશુ આવી જાય છે. અથવા અક્ષ એટલે જીવ અર્થાત્ જે જ્ઞાન, ઇંદ્રિયેની સહાયતા વિના માત્ર જીવ વડે જ થાય તેનું નામ પણ પ્રત્યક્ષ છેઅને એ પ્રત્યક્ષ શબ્દના બીજો અર્થ છે. પરાક્ષ શબ્દને અર્થ આ પ્રમાણે છે:--જે જ્ઞાન ઇંદ્રિયાથી પરે હોય છે અર્થાત્ ઇંદ્રિયે! સિવાય માત્ર મન વડે જ થના હાય છે અને અસ્પષ્ટ હાય છે—એનું નામ પરાક્ષ છે. એ બન્ને પ્રમાણે પોતપોતાની હદમાં એક સરખાં છે-એક ઉંચુ અને ખીજું નીચું એમ નથી— કેટલાક। એમ માને છે કે, “ અનુમાન પ્રમાણને સાથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડતી હાવાથી એ હલકું છે અને પ્રત્યક્ષ પ્રમાણ વડે છે” તે એ કથન બરાબર નથી. કારણુ કે, એ બન્ને પ્રમાણમાંધી એકમાં પશુ વધારે ઓછી સચ્ચાઇ નથીઅનેમાં એક સરખી સચ્ચાઈ છે. વળી, · ો, મૃગલું દોડે છે’ એ વાક્ય વડે થતા પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ પરેલ પ્રમાણ છે માટે એને બીજે પણ કેટલેક ઠેકાણે પ્રત્યક્ષ જ્ઞાનને પરાક્ષ પ્રમાણુની ગરજ પડતી હાવાથી પરાક્ષ 'પ્રમાણુ પણ-વડે –ગણાવું જોઇએ. વળી, કાંઇ એવા એકાંતે નિયમ નથી કે, બધે ઠેકાણે પરાક્ષ પ્રમાણને પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડયા જ કરે. માંય તે પ્રત્યક્ષનાનને પરાક્ષજ્ઞાનની પણ ગરજ પડતી જણાય છે. જેમકે, જીવનું પ્રત્યક્ષ જ્ઞાન, શ્વાસેાચ્છવાસ વિગેરે નિશાનીઓને જોઇને અનુમાન વડે જ થઇ શકે છે—જ્યારે કાઈ ખાટલા વશ હાય અને મરવાની અણી ઉપર આવ્યું હેાય ત્યારે તેમાં · જીવ છે કે નહિ ? ' એની તપાસ માટે વારંવાર એના શ્વાસેાવાસ જોવા પડે છે—એ જાતને લેકવ્યવહારસ પ્રતીત છે અને એ વ્યવહારમાં સ્પષ્ટપણે જીવની હયાતીને જાણવા માટે અનુમાન પ્રમાણુની ગરજ રાખવી પડે છે. તાત્પય એ છે કે, એ અન્ને પ્રમાણામાં કઇ જ્યેષ્ઠ અને કાઇ કનિષ્ઠ એમ કાંઇ નથી-તે બન્ને પાતપેાતાની હદમાં એ બન્નેમાં એક સરખી જ સચ્ચાઇ રહેલી છે. બીજા કેટલાકા, એ એ પ્રમાણેા ઉપરાંત વધારે પ્રમાણ પણ માને છે. તેમાંનાં જે જે પ્રમાણે! ખરેખરાં પ્રમાણુરુષ હાય તેને વિચારીને પ્રત્યક્ષ અને રેક્ષમાં સમાવી દેવાનાં છે અને જે જે પ્રમાણે એવાં ખરેખરાં પ્રમાણરુપ ન હોય અને મીમાંસક મતવાળાએ માનેલા અભાવપ્રમાણ જેવાં અસ×પહેાય તે તરફ્ દુર્લક્ષ્ય કરવાનું છે. બીજાએ પ્રમાણેાની સંખ્યા જણાવતાં તેની ગણત્રી આ પ્રમાણે કરે છેઃ—૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ આગમ, ૪ ઉપમાન, પઅર્થાત્ત, ← અભાવ, ૭ સંભવ, ૮ ઐતિહ્યુ, ૯ પ્રાતિભ, ૧૦ યુક્તિ અને ૧૧ અનુપલબ્ધ. એ અંગ્યાર પ્ર
6
જ્યેષ્ઠ જ છે અને
g, J. P. W. 18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org