________________
૧૩૪
કરતા નથી, માટે ગણુધરાની હીણપને લીધે તેઓને પણ સ્ત્રીઓની પેઠે જ મેાક્ષ ન થવા જોઇએ. વળી, તીર્થંકરા ચારે પ્રકારના સબંને નમસ્કાર કરતા હાવાથી અને એમાં સ્ત્રીએ પણ આવી જતી હેાવાથી એએની હીપ શી રીતે લેખાય ? હવે એમ કહેવામાં આવે કે, સ્ત્રીએ કોઇને વાચના વિગેરે નથી આપી શકતી માટે જ તેએ મેાક્ષને ચેગ્ય નથી, તે! એ કથન પણુ ખાટુ છે, કારણ કે, જો એમ જ હોય તે કાઇ ભગુનારને તા મેક્ષ ન થા જોઇએ અને ભણાવનાર માત્ર મેાક્ષમાં પહેાંચી જવા જોઇએ અર્થાત્ આચાર્ય ને મેાક્ષ થવા જોઇએ અને શિષ્યાનેા ન થા જોઇએ. વળી, એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓની પાસે કોઇ પ્રકારની ઋદ્ધિ નથી, તેથી તે મેક્ષને લાયક નથી, તે એ પણ ખરાખર નથી. કારણ કે, મેટી ઋદ્ધિવાળાને જ મેક્ષિ થાય એવા કાંઇ નિયમ નથી. કેટલાક દિરા પણ મેાક્ષને મેળવી ચૂકયા છે અને કેટલાક મેટામેટા ચક્રવર્તિ એ પણ માટી ઋદ્ધિ હોવા છતાં મેાક્ષને મેળવી શકયા નથી. હવે છેવટ એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓમાં કપટ વિગેરે ઘણું છે માટે જ તેઓ મેક્ષને લાયક નથી, તે એ પણ ખરાખર નથી. કારણ કે, નારદ જેવા ખટપિટયા અને લડાકુ પુરૂષ તથા દૃઢપ્રહારી જેવા મહાઘાતકી પુરૂષા પણ મેક્ષે જઇ પહોંચ્યા છે તે સ્ત્રીઓમાં કપટતા વધારા હૈાવાને લીધે એએને હીણી માની મેક્ષને અયોગ્ય માનવી એ તદ્દન ખાટુ છે. આ પ્રકારે કાઇ પણ રીતે સ્ત્રીઓની હીપ ફરી શકતી નથી અને એથી જ તેએ મેાક્ષને યોગ્ય પણ ખની શકતી નથી. માટે જેમ પુરૂષો મેક્ષને લાયક માનવામાં આવે છે તેમ સ્ત્રીઓને પણુ માનવી એ તદ્દન સાચું અને યુક્તિયુક્ત છે. સ્ત્રીએ પણ મેાક્ષનાં કારણાને-સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને અને સમ્યક્ચારિત્રને પૂરેપૂરી રીતે મેળવી શકતી હોવાથી પુરૂષોની જ પેડે તેને પણ મેક્ષ ઘટી શકે છે અને એએ પણ અજર અને અસર થઈ શકે છે. એ પ્રકારે મેક્ષ તત્ત્વનું વિવેચન છે. જે કેટલાકો એમ માને છે કે... ધર્મરૂપ આરાના બાંધનારા જ્ઞાતિ, પરમપદ (મેક્ષ) સુધી પહોંચીને પણ લેકામાં પેાતાના સ્થાપેલા ધર્મની અવગણુના થતી જોઇને પાછા ફરીવાર સંસારમાં અવતરે છે એ હકીકત ખોટી છે. કારણ કે, મેક્ષ એ અમર સ્થાન છે, ત્યાં પહેાંચ્યા પછી કાઇને જન્મ, મરણ, કે રાગ શાક રહે! નથી—માટે જ ઉપર જણાવેલી માન્યતા ભૂલ ભરેલી છે.
,,
જે અડાલ મનવાળા મનુષ્ય, ઉપર જણાવેલાં નવે તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખે છે તે સમ્યકત્વ અને સભ્યજ્ઞાનનું ભાજન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org