________________
રસ
એ તા જે ચીજ પરિણામી નિત્ય હાય તેમાં જ ઘટી શકે છે. જો પૂર્વે જણા વેલું દૂષ્ણ મટાડવાને માટે પ્રકૃતિને પરિણામી નિત્ય માનવામાં આવે તે આત્મા પણ એવા જ માનવા જોઇએ. કારણ કે, એ જ્યારે પ્રકૃતિ સાથે ભળેલા હાય છે ત્યારે એને સુખને ભગવનાર માનવામાં આવે છે અને મેાક્ષમાં એને એવા નથી માનવામાં આવતા તથા તે પહેલે અમુક્ત દશામાં હાય છે અને પછી એને મુક્ત દશામાં આવેલે! માનવામાં આવે છે એ રીતે આત્માના પિરણામેા કરતા હેાવાથી અને પણ પરિણામી નિત્ય માનવા જોઇએ. એ જ રીતે આત્માને સુખી અને દુઃખી વિગેરે પણ માનવે જોઇએ. જો એને જરા પણ ફેરફાર પામતા ન માનવામાં આવે તે એ અમુક્તને મુક્ત પણ શી રીતે થઇ શકશે ? એ પ્રકારે તદન મેાક્ષના અભાવની નાખત આવશે. તાત્પર્ય એ કે, સાંખ્યાના માનેલા મેાક્ષ ખરાબર ઘટી શકે એવે નથી માટે મેાક્ષને અનંત સુખ અને અનંત જ્ઞાનવાળા માનવા એ વ્યાજબી અને યુક્તિયુક્ત જણાય છે.
હવે બહુમતવાળાએ મેાક્ષ સંબંધે જે અભિપ્રાય ધરાવે છે તે આ પ્રમાણે છેઃ—તેઓ કહે છે કે, જ્ઞાનની ક્ષણિક ધારાએ સિવાય ખીજો કાઇ જુદો અને સ્થિર રહેનારા આત્મા નથી, તેથી જ્ઞાનમય અને સુખમય મેક્ષની વાતા કરવી એ તદ્દન ફેકટ છે. જે મનુષ્યા આત્મદર્શી ( આત્માને માનનારા ) છે તેએ તા. મુક્તિને મેળવી શકતા જ નથી, તેનું કારણ આ છેઃ જે મનુષ્ય, આત્માને સ્થિર અને નિત્ય માને છે તેને આત્મા ઉપર સ્નેહ થાય છે, એ સ્નેહને લીધે તે આત્મદર્શી ભાઇ. આત્મસુખમાં અને તેનાં સાધનેામાં દોષો તરફ દૃષ્ટિ ન કરતાં એકલા ગુાને જુએ છે અને મમતાપૂર્વક સુખનાં સાધનાનું ગ્રહણ કયે જાય છે—એ રીતે જ્યાં સુધી આત્મદર્શન છે ત્યાં સુધી સંસાર જ છે. એ વિષે કહ્યું છેકે, જે મનુષ્ય આત્માને જુએ છે તેને તેમાં હું એ પ્રકારે નિત્ય રહેનારા સ્નેપ થાય છે, એ સ્નેહને લીધે તે, એ સુખામાં તૃપ્તિ પામે છે અને સુખની તૃષ્ણા દોષાને જોવા દેતી નથી, પછી એ આત્મદર્શી મમતાવડે સુખનાં સાધતેનું ગ્રહણ કરે છે તેથી તેને આત્માને અભિનવેશ-અહતાને! કદાગ્રહ થાય છે એટલે જ્યાં સુધી આત્મ`ન હાય ત્યાં સુધી સંસાર જ રહે છે. આત્માની હયાતી જાણ્યા પછી જ ‘હું અને બીજો’ એવું ભાન થાય છે, એવા ભાનને લીધે રામ અને દ્વેષ થાય છે અને એ અન્ને (રાગ અને દ્વેષ ) જ બધા દોષાનું મૂળ છે
A
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org