________________
સ
જોઇએ એ પણ એનાથી અત્યંત જુદો છે. વળી, સંસરી આભાને કરનારી ન માની માત્ર ભાર્ગવનારેા જ માનવા એમાં પણ ઘણાં ય દૂષણ! આવે છે. લાકામાં પણ ‘જે કરે એ જ ભાગવે’ એ વાત સુપ્રસિદ્ધ છે તે એથી ઉલટું એટલે કરનારા કાઇ અને ભગવનારા કાઇ ’ એવું શ્રી રીતે મનાય ? વળી, અમે ( જેના ) તા. સંખ્યાને પૂછીએ છીએ કે, પ્રકૃતિ અને પુરૂષના સંયેગ કાણે કર્યા-આત્માએ કર્યા ? કે પ્રકૃતિએ કર્યાં? ને તમે એમ માને કે, પ્રકૃતિ અને આમાતા સંયોગ પ્રકૃતિએ કરેલા છે. તેા એ ગેરવ્યાજબી છે. કારણ કે, પ્રકૃતિ તે બધે ઠેકાણે રહેલી છે. એથી જો એ, બધે ઠેકાણે મા અને પ્રકૃતિના સંયોગ કરાવ્યા કરતી હેય તે! મુકત થએલા આત્માઓ પણ પ્રકૃતિથી વિખુટા શા માટે રહેવા જોધ્રએ ? પ્રકૃતિ બધે ઠેકાણે પહેાંચેલી હાવાથી આત્મા માત્રને તાતી સાથે સંબંધ કરાવવાને સમર્થ છે માટે એક પણ આત્મા એનાથી વિખુટા ન રહેવા જોઇએ. હવે કદાચ એમ કહેવામાં આવે કે, આત્મા પોતે પ્રકૃતિને સંચાગ કરે છે, તો એ પણ વ્યાજબી નથી. કારણ કે, મૈં ( આત્મા ) તે શુદ્ધ ચૈતન્ય સ્વરુપવાળા કહેવાથી શા માટે પ્રકૃતિને સાથે રાખવાનું મન પણુ કરે ? અને કદાચ આત્માનું એક જાતનું મન થતું હોય તે તેનું કાંઇ કારણ છે કે નહિ ! જે કાંઇ કારણ માનવામાં આવે તે શું પ્રકૃતિરૂપ છે કે આત્માપ છે ? કેમકે, સાંખ્યા પ્રકૃતિ અને આત્મા સિવાય ત્રીજી ચીજતે માનતા નથી. જો એ કારણરૂપે પ્રકૃતિને માનવામાં આવે તે જેમ વિશુદ્ધ આત્માને પ્રકૃતિના સંબંધ કરાવનાર પ્રકૃતિ છે તેમ મુક્ત થએલા આત્માને પણ એ પ્રકૃતિ, પોતાની સાથે શા માટે ન ભેળી શકે ? કારણ કે, એ બન્ને આત્માએ એક સરખા છે માટે એકને ભેળી શકે અને ખીજાતે ન ભેળી શકે એ બનવા જેવું નથી. હવે જે પ્રકૃતિ અને આત્માના સંબંધના કારણ તરીકે આત્માને માનવામાં આવે તે જે આત્મા એ કારણરૂપે કામમાં આવે છે તે, પ્રકૃતિ સહિત છે કે પ્રકૃતિરહિત છે ? જો એ ( આત્મા ) પણ પ્રકૃતિસહિત હાય તા એની સાથે પણ પ્રકૃતિને સંબધ શી રીતે થયે ? એને જે જવાબ આવશે એમાં પણ ઉપર જણાવેલા જ પ્રશ્ન ઉઠે તેમ હોવાથી આ હકીકતનું ક્યાંય ઠેકાણું આવે તેમ નથી. તે એ પ્રકૃતિના સંબંધ વિનાને! આત્મા, આત્મા અને પ્રકૃતિના લગ્નનું કારણ થતા હાય તે એ પણ ગેરવ્યાજબી છે. કારણ કે, એવા વિશુદ્ધ આત્મા, એવી ભાંજગડ કરી શકે જ નહિ અને કંદાચ કરે તેા એનું પણુ કારણ ગાતવું જોઇએ અને એમ કારણુ ગાંવમાં sō. P. W. 16
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org