________________
ઉંચે જઇ શકે છે તે પણ જો મેક્ષે જતા આત્માઓને તદ્દન શરીર અને ઇંદ્રિય વિગેરે પ્રાણ વિનાના માનવામાં આવે તે એનું જીવપણું જ ટળી જાય છે. કારણ કે, જીવનું જીવપણું એના (જીવના) પ્રાણ ધારણ વડે ટકી રહે છે અને એને જ્યારે રામુકા પ્રાણા જ ન હોય ત્યારે એ, શી રીતે રહી શકે ? અને જો જીવનું જીવપણું જ ન ટકે તે! એને (જીવતે) અજીત્ર માનવા બેઇએ અને અજીવને તે મેક્ષ ન થતા હાવાથી એને (જીવ) મેક્ષ શી રીતે ઘટે ? માટે મેાક્ષની દશામાં પણ જીવનું જીવપણું કાયમ રાખવા માટે જીવને શરીરવાળે! અને ઇંદ્રિયવાળા માનવા જોઇએ. મેને ઉત્તર આ પ્રમાણે છેઃ—— પ્રાણા એ પ્રકારના છે. એક દ્રવ્ય પ્રાણ અને ખીજા ભાવ પ્રાણ. જો કે માક્ષમાં, વ્ય-પ્રાણુ તા હેાતા નથી, પરંતુ એકલા ભાવ–પ્રાણ હાય છે. અને એ ભાવ–પ્રાણેનું ધારણ કરતા જીવ ત્યાં પણ જીવ્યા કરે છે માટે દ્રવ્ય-પ્રાણાને વિયેાગ થવા છતાં પણ એના જીવપણામાં જરા પણ ખામી આવતી નથી. એ ભાવ-પ્રાણા આ પ્રમાણે છેઃ- ક્ષાયિક સમકિત, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક વી, ક્ષાયિક દર્શન, અને ક્ષાયિક સુખ. એ જીવેામાં, કે જે મેાક્ષને પામેલા છે—અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વી, અને અનંત સુખ રહેલાં છે. મેાક્ષમાં જે અનંત સુખ છે તે પરમ આનંદમય છે. અને સંસારમાં જણાતા સુખથી તદ્ન જુદુ છે. જે સુખ મેાક્ષને પામેલા જીવે અનુભવે છે તે, મનુષ્યાને નથી અને દેવાને પણ નથી. બધા કાળાનું દેવાનું અનતું સુખ એકઠું કરીએ તે પણ તે, મેાક્ષ-સુખના અનતમા ભાગને પણ પહેાંચી શકે નહિ. સિદ્ધના જીવેનું સુખ એટલું બધું છે કે, જો તેના અનંત ભાગ કરવામાં ( કલ્પવામાં ) આવે તે પણ તે બધા આકાશમાં માઇ શકે નહિ. એ વિષે ચેાગશાસ્ત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છેઃ—— દેવ, દાનવ અને મનુષ્યના ઇંદ્રા, ત્રણ જગતમાં જે સુખને અનુભવે છે તે સુખ, મેાક્ષસુખના અનંતમા ભાગ જેટલું પણ ન હેાઇ શકે. એરે સુખ છે તે સ્વાભાવિક છે, શાશ્વત છે અને ઇંદ્રિયેાથી પણ વેદી શકાય એવું નથી-એને તે માત્ર આત્મા જ વેદી શકે છે. એવું સુખ, મેાક્ષમાં હેવાથી અને ચારે પુરૂષામાં વા પુરૂષાથ કહેવામાં આવે છે.
""
""
મેાક્ષને પામેલા જીવા-સિદ્ધના વા-સુખને અનુભવે છે કે નહિ? એ વિષે ત્રણ મત છે અને તે આ પ્રમાણે છેઃ— વૈશેષિક મતવાળા એમ માને છે કે, મુક્તિને પામેલા આત્માના બુદ્ધિ, સુખ, દુઃખ વિગેરે ગુણી નાશ પામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org