________________
k
ગુણા આત્માથી ભિન્ન છે ? કે અભિન્ન છે ? ને એ બધાને આત્માથી તદ્દન ભિન્ન જ માનવામાં આવે તે જેમ મેક્ષને પામેલા આત્માએ રાગ વિગેરેથી ભિન્ન છે અને વીતરાગ છે તેમ દરેક આત્માએ રાગ વિગેરેથી ભિન્ન હેાવાથી વીતરાગ હાવા જોઇએ અને જો એ બધાને આત્માથી તદન અભિન્ન જ માનવામાં આવે તે જેમ ઘડાનેા નાશ થયે સાથે એના ગુણાને પણ નાશ થઇ જાય છે તેમ રાગ વિગેરેને નાશ થયે આત્માને પણ નાશ થવા જોઇએ. કારણ કે, જે એ વસ્તુ પરસ્પર તદ્દન અભેદ ધરાવતી હોય તેમાંથી એકને નાશ થયે બીજીનેા પણ નાશ થવા જ ોએ. માટે રાગ વિગેરેને આત્માથી તદ્દન ભિન્ન કે અભિન્ન ન માનતાં કાઇ અપેક્ષાએ ભિન્ન અને કોઇ અપેક્ષાએ અભિન્ન એમ ભિન્નભિન્ન માનવા જોઇએ અને એમ માનવામાં કાંઇ દૂષ્ણુ હેાય તેમ જણાતું નથી.
આત્માને
કરે છે, એક વાર
કરે છે, એક વાર
હવે એમ પૂછવામાં આવે કે, શરીર અને કર્મ વિગેરેના તુદન વિયેાગ થયા પછી લાકના છેડા સુધી ઉંચુ જવાનું શું કારણ છે ? એને ઉત્તર આ પ્રમાણે છેઃ—જેમ કુંભાર ચાકડાને એક વાર જંતુ આપે છે અને પછી ફક્ત એ ગતિના વેગતે લીધે ચાકડા કર્યા હિડાળા હલાવ્યા પછી વેગને લીધે ડિંડાળા હાલ્યા આર્ભમાં જ બાણુને ગતિ આપવાથી તે ઘણે દૂર સુધી પહેોંચી જાય છે એ જ પ્રકારે કર્મને નાશ થયા પછી પણ એના વેગને લીધે આત્મા, ડેડ લેાકના છેડા સુધી ઉંચે પહેાંચી જાય છે. તથા જેમ એક તુંબડા ઉપર સાતથા માટીને લેપ લગાવ્યા હાય અને પછી એને પાણીમાં નાખતાં જ ડુબી જાય છે. ત્યાર બાદ જેમ જેમ પાણીના સહવાસને લીધે ઉપરના માટીના કરી ઓગળતા જાય છે-ઉખડતા જાયછે તેમ તેમ એ તુંબડું ચુ' આવતું જાય છે અને બધી માટી તદ્દન ઓગળી ગયા પછી તેાએ તુંબડું તદ્દન પાણીની ઉપર આવીને તરે છે તેમ આમા પણ જેમ જેમ કર્મના ભાર એ! કરતા જાય છે તેમ તેમ ઉંચે આવતા જાય છે અને જ્યારે એની ઉપરના કર્મના એક્ઝે તદન ઉખડી જાય છે ત્યારે એ, તુંબડાની પેઠે ઠેઠ લોકના ઉપરના ભાગ સુધી પહેોંચી જાય છે. જેમ એરડાની શિંગ કાડતાં જ તેની અંદરનાં ખી ઉડે છે તેમ કર્મનાં અધતેને નાશ થતાં જ આત્મા ઉંચાણુ તરફ ગતિ કરે છે. જીવાની મૂળ પ્રકૃતિ ઊંચે જવાની છે અને જડેની મૂળ પ્રકૃતિ નીચે જવાની છે. જેમ સ્વભાવે કરીને તે નીચું પડે છે, વાયુ તીર વાય છે અને અગ્નિની જ્યાત ઉંચી જાય છે તેમ આત્માની ઊ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org