________________
છે. રસ એટલે આત્માની શક્તિને દાખવાની કર્મનાં રહેલી તાકાત, જેમકે, અમુક જાતનું જ્ઞાનાવરણ કર્મ, આત્માના આટલા જ જ્ઞાનને દાખી શકે છે. અને પ્રદેશ એટલે કર્મનાં અણુને જત્થો. એ પ્રકારે મુખ્યપણે કર્મબ્ધના આ ચાર પ્રકાર છે તેા પણ એના આઠ અને એકસેસ અદાવન- પ્રકાર પણ થઇ શકે છે. આઠ પ્રકાર તા એની મૂળ પ્રકૃતિના છે અને તે આ પ્રમાણે છેઃ—જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મેાહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય. એની ઉત્તર પ્રકૃતિના એટલે પેટા પ્રકૃતિના બધા મળીને ૧૫: પ્રકાર છે અને તે પણુ વૃત્તિની તીવ્રતા, તીવ્રતરતા,, તીવ્રતમત્તા તથા મંદતા, મતરતા અને મંદતમતાના કારણથી ઘણા પ્રકારના થઇ જાય છે. આ બત્રા કર્મ અધના પ્રકારા ક ગ્રંથથી જાણી લેવાના છે. નિજ રા અને માક્ષ.
હવે અધ-તત્ત્વનું સ્વરુપ કહ્યા પછી નિર્જરા-તંત્ત્વનું સ્વરુપ આ પ્રમાણે કહે છેઃ
જે જે કર્મા, જીવ ઉપર માઝી ગયાં છે .તેના ખરી પડવાને નિર્જરા કહે છે અને જીવ અને શરીરના જે તદન વિયોગ ફરી વાર કદી પણ મયાગ ન થાય એવા વિયાગ અને માક્ષ કહે વામાં આવે છે. પર
બાર પ્રકારનાં તપ વડે જીવ ઉપર ચોંટી ગએલાં જ્ઞાનાવરણાદિ ક ખરી પડે છે અને એને નિર્જરા કહેવામાં આવે છે, એ નિર્જરા એ પ્રકા રની છેઃ—સકામ અને અકામ. જે લોકો પોતાની ઇચ્છાથી આકરૂં તપ કરે છે, ધ્યાન ધરે છે અને બાવીશ પ્રકારના પરિષહાને સહન કરે છે તથા માથાના વાળ ખેંચી કાઢે છે અને એ પ્રકારે અનેક રીતે દેહને ક્રમે છે. તથા અઢાર શીલાંગાને ધારણ કરે છે, કોઇ જાતને પરિગ્રહ શખતા નથી અને શરીર પ્રતિ જરા પણ મૂર્છા રાખતા નથી— શરીરને મેલ પણ સાદ કરતા નથી એવા મહાનુભાવેની નિર્જરાતે “ સકામ નિર્જરા કહેવામાં આવે છે. અને જે લેાકા ન છૂટકે અનેક પ્રકારનાં શરીર અને મનનાં લાખા દુ:ખાને સહન કરે છે તેઓની નિર્જરાને અકામ નિર્જરા’ કહેવામાં આવે છે.
'
.
',
મેક્ષતત્ત્વનું વિવરણુ આ પ્રમાણે છેઃ
આદારિક, વૈક્રિય, આહાર, તેજસ અને કામઁણુએ પાંચ શરીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org