________________
૧૦ પછી કર્યું એને આરે આવવાને નથી. એ તે પ્રવાહે નિરંતર ચાલ્યા જ કરે છે–એટલું ખરું, કે વર્તમાનકાળનાં આંસવને હેતુ પૂર્વકાળને કર્મબંધ છે અને થનારા કર્મબંધને હેતુ વમાન કાળનો આસવ છે-એ બન્ને પ્રવાહ કરીને અનાદિના હોવાથી એના ક્રમની ભાંજગડ કરવી તદ્દન નકામી અને અર્થ વગરની છે અને એ બન્નેને પ્રવાહ પણ કોઈ જોતના વાંધા વિનાને છે. પૂર્વકાળના બંધની અપેક્ષાએ આસવ કાર્યપ છે અને એ જ કાર્યરૂપ આસ્રવ થનારા કર્મબંધની અપેક્ષાએ કારણરૂપ છે અને એ જ દૃષ્ટિએ અહીં આસવને કર્મબંધને કારણ કહ્યું છે. માટે આસવ અને બંધના ક્રમમાં કોઈ જાતને વાં કે દૂષણે આવે એવું નથી. મુખ્યપણે આ આવ બે જાતને છેદ-પુણ્યને હિતુ અને અપુણ્ય હતું. અને તરતમતાને લીધે એના નાના નાના ભેદે તે ઘણું છે. તન, મન અને વચનની શુભ કે અશુભ પ્રવૃત્તિની અર્થાત આસવની હયાતી મનુષ્ય માત્ર પિતે પિતાના અનુભવથી જ જાણી શકે છે અને એ વડે જ તથા અનુમાનથી પણ બીજામાં એની હયાતી કપી શકે છે. તેમ તેની (અસ્ત્રવની) હયાતી માટે શાસ્ત્રો પણ સાક્ષી પૂરે છે માટે આવતત્ત્વમાં કઈ જાતનો વધ રહે તેમ નથી.
સંવર અને બંધ. હવે સંવર અને બંધ તત્વનું વિવરણ આ પ્રમાણે છે –
આસવના અટકાવને જેનશાસ્ત્રમાં સંવર કહે છે, જીવ અને કમ એ બન્નેને દૂધ અને પાણીની જે જે પરસ્પર સંબંધ છે તેને બંધ કહેવામાં આવે છે. પ૧ “ સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વને, ત્યાગ વડે અવિરતિનો, અપમાદ વડે પ્રમાદને, ક્ષમાદિગુણો વડે કષાયને તથા મન, તન અને વચનના દમન વડે * અને પવિત્ર વિચારે વડે મન, તન અને વચનની પ્રવૃત્તિઓનો અટકાવ કરવામાં આવે છે તેને સંવર કહેવામાં આવે છે. ખરે સંવર તે આત્મામાં કર્યગ્રહણના હેતુને અભાવ છે. એ સંવર બે જાતને છે–એક સસંવર તદન સંવર અને બીજે દેશસંવર–ડો થોડો સંવર. જે સમયે જ્ઞાની
પુરૂષ, નાની કે મેટી બધી પ્રવૃત્તિઓને રોકી રાખી તદન અક્રિય-ક્રિયા ''વિનાને-થઈ જાય છે તે સમયે એ, તદન સંવર (સર્વપ્રકારે સંવર-સર્વસંવર ) માં હોય છે અને જ્યારથી મનુષ્યમાત્ર ચારિત્રસુધારણા તરફ વળે છે ત્યારથી એ થોડે છેડે સંવર (દેશ સંવર) એ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org