________________
-ચત જ શ્રીહરિભદ્રજીએ જેની દીક્ષાને સ્વીકારીને બ્રાહ્મણકુલમુખને ઉજ્જવલ કરવા સાથે પ્રાણે જાએ પણ નહિ તજે દક્ષ ધારેલ વાત” અને “ઈષ્ટની સિદ્ધિને માટે ડાહ્યા વાર ગણે નહિ” એ બન્ને ઉક્તિઓને પણ ચરિતાર્થ કરી દીધી.
આચાર્ય હરિભદ્ર શ્રીહરિભદ્રજી જે કર્મો કરીને પુરોહિત હતા તે હવે પણ પુરેહિત જ રહ્યા–માત્ર પહેલાં રાજપુરોહિત હતા અને હવે તે ધર્મપુરહિત થયા. વર્તમાન સમયના નવીન સાધુની પેઠે દીક્ષિત થયા પછી પણ તેમને કોઈ ભણવાપણું ન હતું–માત્ર જે શાસ્ત્રો અત્યાર સુધી તેમને પક્ષ હતાં તે પ્રત્યક્ષ જ કરવાનાં હતાં અને તે બધાં એક શ્રીગુરૂમંત્ર મળે તેમને પ્રત્યક્ષ પણ થઈ ગયાં–જેમ શ્રી મહાવીર પ્રભુની ત્રિપદીને સાંભળી ગણધરટીઇન્દ્રભૂતિ ગૌતમ બાર અંગોને રચી શક્યા હતા તેમ આપણું શ્રીહરિભદ્રજી પણ માત્ર શ્રીજિનભટજી દ્વારા ત્રિપદીને મેળવીને અનેકાનેક ગ્રંથો લખવા સમર્થ થયા હતા. જેમ જેમ તેઓ અહિંસા, અનાગ્રહ અને અકાયના જ પાયા ઉપર મંડાએલા જૈનદર્શનનું અવલોકન કરવા ગયા અને જીવનને પણ એ જ રીતે ફેરવતા ગયા તેમ તેમ તેઓને વીતેલા દિવસે માટે ભારી પશ્ચાત્તાપ થવા લાગ્યો અને આ જાતનો ગાનુયોગ કરી દેવા માટે તેઓ પૂ૦ યાકિની મહરાજીનો અત્યંત ઉપકાર માનવા લાગ્યા, એટલું જ નહિ પણ તેઓને પિતાનાં ધર્મમાતા સમજી પિતાના પ્રત્યેક ગ્રંથમાં તેમના ધર્મપુત્ર તરીકે જ
“જિનભટછ તે હરિભદ્રજીના આજ્ઞાકારી અર્થાત્ ગચ્છપતિ ગુરૂ” “જિનદત્તજી તે હરિભદ્રજીના દીક્ષાકારી ગુરૂ (જૂઓ સમરાદિત્યકથાની પ્રશસ્તિ, આ નિબંધ પૂ૦ ૮) જ યાકિની મહત્તા તે શ્રીહરિભદ્રજીનાં ધર્મજનની માતા
વિદ્યાધરકલ તે હરિભદ્રજીનો વિધાધરગ૭” • સિતાંબર તે હરિભદ્રજીને વેતાંબર સંપ્રદાય. . ૧. જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપે રિપી. - ૨. શ્રીહરિભદ્રજીએ પિતે જાતે જ પોતાને અને બીન પણ અનેક સુવિહિત સૂરિઓએ શ્રીહરિભજીને ‘યાકિનીમલ્તરાસનું કે તે તે અનેક ગ્રંથોમાં ઓળખાવેલા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org