________________
કુ
આરિસામાં પણુ પ્રતિબિંબનાં પુદ્દગલા પેસી જાય છે—શિલામાંથી પાણી ઝરતું હેાવાથી, લાઢાને ગાળેા ઉને લાગતા હેાવાથી અને શરીરમાંથી પરસેવે નીકળતા હાવાથી શિલામાં પાણીનાં, લેઢામાં અગ્નિનાં અને શરીરમાં પણ પાણીનાં પુદ્ગલેાની હયાતી હાવી વિવાદ વિનાની છે તેમ આરિસામાં પણ આપણું પ્રતિબિંબ જણાતું હેાવાથી એ પ્રતિબિંબ, પુદ્દગલરુપ હાય તા જ ધરી શકે એવું છે. આતપ એટલે તડકા તા પુદ્ગલરુપ છે, એમાં કાઇના પણ એ મત નથી. કારણ કે, એ તડકા, અગ્નિની પેડ઼ે આપણને તપાવે છે, સંતાપે છે અને ઉના પણ લાગે છે. ચદ્ર અને સૂર્ય વિગેરેને પ્રકાશ પણ પુદ્દગલરુષ છે. કારણ કે, એ પ્રકાશ, ઠંડા પાણીતી પેઠે આપણને આનંદ આપે છે અને અગ્નિની પેઠે ઉના પણ રહે છે તથા જેમ પ્રકાશ પાપનારા દીવાના પ્રકાશ પુદ્ગલરુપ હાય છે તેમ પ્રકાશ આપનારા ચંદ્ર અને સૂર્યના પ્રકાશ પણ પુદ્ગલરુપ હોય એ બરાબર બંધ એસતું છે. પદ્મરાગ વિગેરે મણિઓના પ્રકાશ અનુણુાશીત એટલે ઉના પણ નહિ અને ઠંડા પણ નહિ એવા છે. આ પ્રકારે અંધારૂં, છાંયે અને પ્રકાશ-એ બધાં પશુ પુદ્દગલરુપ સાબીત થઇ ચૂક્યાં છે અને સાથે જૈનદર્શનમાં માનેલા અજીવતત્ત્વની વ્યાખ્યા પણ અહીં
જ સમાપ્ત થઈ જાય છે.
ઇતિ અજીવવાદ
પુણ્ય.
ક નાં
સત્પુર્રાનું નામ પુણ્ય' છે. ૪૯
t
શુભ કર્મનાં પુદ્દગલાને પુણ્ય કહેવામાં આવે છે. જે કર્મનાં પુદ્ગલા તીર્થંકરપણું અને સ્વ વિગેરેને મેળવવામાં નિમિત્ત રૂપ થાય છે તે પુદ્ગલેને શુભ કર્મનાં પુદ્દગલા કહેવામાં આવે છે. એક ર્મનાં પુદ્ગલેા જીવને ચાંટેલાં હાય છે અને એનું બીજું નામ કર્મની વા ( કર્મવા ) પણ છે. પાપ અને આસ્રવ.
પુણ્યથી વિપરીત પ્રકારનાં પુલને પાપ-પુદ્દગલા કહેવામાં આવે છે. મિથ્યાત્વ, વિષયાસક્તિ, પ્રમાદ અને ક્યાય વિગેરે એ પાપ-મધનાં કારણા છે અને એ જ બુધનાં કારણેાને જૈનશાસનમાં * આસ્રવ’ નું નામ આવેલુ છે. ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org