________________
અવગાહ મળી શકતો હોવાથી એ (આકાશ) પ્રધાન છે અને પુદ્ગલાદ તે આકાશમાં અવગાહ મેળવતાં હોવાથી અપ્રધાન છે માટે આ સ્થળે પ્રધાન એવા આકાશના અવગાહ ધર્મને જ ગણવામાં આવે છે અને એને (આકાશને )જ અવગાહમાં ઉપકારી ગણવામાં આવ્યું છે. એ રીતે અવગાહ આપવામાં ઉપકારી એવા આકાશની પણ સાબીતી થઈ શકે છે. જો કે આકાશ, આંખે કે બીજી કોઈ ઇંદ્રિય વડે જોઈ શકાતું નથી તે પણું ફક્ત એના અવગાહ ગુણને લીધે જ એની હયાતી માની શકાય છે. સ@ઈને અવાજ થવામાં સરણાઈની પડે મનુષ્ય, એને હાથ અને એનું મુખ એ બધાં કારણે છે, તો પણ માત્ર પ્રધાનપણને લીધે એમાંથી નીકળતે અવાજ, સરણાઈનો જ ગણુય છે તથા જવને અંકુરો થવામાં જવની પેઠે જમીન, પાણી અને પવન એ બધાં કારણ છે, તે પણ માત્ર પ્રધાનપણુને લીધે એ ઉગતિ અંકુરે જવને જ ગણાય છે તેમ અવગાહ ગુણ આકાશ અને પુદ્ગલાદિ–બન્નેમાં છે તે પણ પ્રધાનપણને લીધે એ ગુણ, આકાશને જ ગણાય છે અને એ વડે જ એની સાબીતી થઈ શકે છે. • વિશેષિક મતવાળાઓ એમ કહે છે કે, શબ્દ, એ આકાશને ગુણ છે અને આકાશની નિશાની પણ એ જ છે. પરંતુ તેઓનું એ કથન ખોટું છે, કારણ કે, આકાશ અને શબ્દ વચ્ચે મોટે વિરોધ છે –.આકાશ, ૫, રસ, ગંધ અને સ્પર્શ વિનાનું છે અને શબ્દ, રપ, રસ, ગંધ અને સ્પર્શ વાળે છે, એ રીતે જે બે ચીજમાં પસ્ટપર મોટો વિરોધ હોય તે કદી પણ ગુણ અને ગુણ હોઈ શકે નહિ. શબ્દને પડ પડે છે અને એ પિતે પણ બીજા પુદ્ગલથી દબાઈ જય છે માટે શબ્દમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોવાં જ જોઈએ અને શબ્દ એ છે માટે જ આકાશને ગુણ હોઈ શકે નહિ.
ચીજ માત્રમાં સમયે સમયે જે વર્તવાની ક્રિયા થઈ રહી છે તે વડે જ કાળની હયાતી જાણી શકાય એવી છે. એ વર્તવાની ક્રિયા દરેક દ્રવ્ય અને પર્યાયમાં હયાતી ધરાવે છે અને એની હયાતી, કાળ સિવાય હાઈ શકતી નથી માટે એ વર્તવાની ક્રિયાની હયાતી જ કાળની હયાતીને ટેકે આપે છે. લેકમાં પણ કેટલાક કાળ વાચક શબ્દો સુપ્રસિદ્ધ છે, જેમ કે, ગુજuત્ત, યુવત, ક્ષિપ્રમ, વિરમ, વિરે, ઘરમ્, ૫, વતિ, ગ્રામ, વર્ત , , , , સંગતિ , વકત, વારિ, નમ્, દિવા, હૈષમઃ, કા, પાચમ, ઇત્યાદિ. એથી પણ પદાર્થમાં થતા પરિણામને હેતુભૂત કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org