________________
*
((
કાય રહેલા હાત તા જરૂર આકાશ, પેાતાની અવગાહ દેવાની શક્તિના ઉપયેગ કરી બતાવત, પરંતુ ત્યાં ( અલેક આકાશમાં ) એ બન્ને વાનાં ન હાવાથી અલેાકના આકાશમાં રહેલે અને છતા પણ અગાહ આપવાને ગુણુ પ્રકટ થઇ શકતા નથી અર્થાત્ ધર્મ અને અધર્મની હાજરીમાં જ આકાશ પાતાનું અવગાહ દેવાનું સામર્થ્ય જણાવી શકે છે એથી અલેક –આકાશમાં એ સામર્થ્ય નથી એમ આપણાથી શી રીતે મનાય ? કદાચ એમ મનાય પણ ખરૂં, કિંતુ જયારે ધર્મ અને અધર્મની હાજરી હોવા છતાં અવગાહ મેળવવાને આતુર થએલા ભાવાને પણ જો એ આકાશ અવગાહ ન આપે. અહીં તે એ રીતે નથી માટે ઉપર જણાવેલા પ્રશ્ન જ નિરર્થક છે. કાલ એ અઢીદ્રીપમાંવા ભાવ છે, પરમ સૂક્ષ્મ છે, એના ભાગ થઇ શકતા નથી અને એ, એક સમયપ છે. એ, એક સમયરુપ હાવાથી જ એની સાથે ‘ અસ્તિકાય શબ્દો સંબંધ લાગી શકતા નથી, કારણ કે, પ્રદેશાના સમુદાયનું નામ · અસ્તિકાય ’ છે, એમ ઉપર જણાવાઇ ગયું છે. એ વિષે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, કાલ, ઋતુ મનુષ્ય લાકમાં વ્યાપી રહેલા ભાવ છે અને એક સમયરુપ હાવાથી એને ‘ અસ્તિકાય ’ શબ્દ સંબંધ ધરી શકતા નથી. કારણ કે, કાય, એ સમુદાયનું જ નામ છે ” એ કાળ, સૂર્ય ચદ્ર, ગ્રહ અને નક્ષત્ર વિગેરેના ઉગવાથી અને આથમવાથી નણી શકાય એવા છે–એને જ કેટલાક દ્રવ્યત્યે માને છે. એ એક સમયરુષ કાળ, દ્રવ્યરુપ પણ છે અને પર્યાયરુપ પણ છે–એ દ્રવ્યરુપે નિત્ય છે અને પર્યાયપે અનિત્ય છે. અત્યાર સુધીના બધા કાળ અને હવે પછીના બધા કાળ–કાળરુપે એક સરખા હૈાવાથી અને ( કાળને ) નિત્ય કહેવામાં આવે છે અને એમાં પ્રતિક્ષણે ઉત્પત્તિ અને વિનાશ થતા હોવાથી અને અનિત્ય પણ કહેવામાં આવે છે-જેમ એક પરમાણુ, એમાં થતા ફેરકારાની અપેક્ષાએ નિત્ય છે અને કદીપણું એનું પરમાણુપણું ન હતું હોવાથી નિત્ય પણ છે એ જ રીતે આ એક —સમયરુપ કાળ પણ નિયં અને અનિત્ય છે. આ કાળ નામનેા ભાવ, કાઇ પદાર્થનું નિક કારણ નથી તેમ પરિણામી કારણ નથી. કિંતુ પોતાની મેળે જ પેદા થતા પદાર્થોનું અપેક્ષા—કારણ છે. કારણ કે, · એ પદાર્થા અમુક કાળે જ થવા તેઈએ એ નતના નિયમનું કારણુ કાળ છે. પદાર્થ માત્રમાં વર્તના' વિગેરે ક્રિયા આના કરનાર કાળ દવાથી એ, એએને ઉપકાર કરે છે. અથવા પદા માત્રમાં જણાઇ આવતી વર્તુના વિગેરે ક્રિયામા કાળ ની હયાતીની
.
6
i
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org