________________
(આકાશાસ્તિકાય), ૪ કાલ અને ૫ પુલ (પુલાસ્તિકાય). તેમાં ધર્મનું સ્વરૂપ
આ પ્રમાણે છે- એ ધર્મ નામને પદાર્થ આખા લેકમાં ચારે તર’ વાપી રહેલે છે, નિય છે એટલે કયારે પણ એને સ્વભાવ પલટો નથી, સ્થાયી છે એટલે એ કયારે પણ એક વધતે થતા નથી, રૂ૫ વિનાને છે એટલે મૂર્તિ વિનાનો છે અર્થાત આકાર વિનાને છે અને પરમાણુ પરમાણુ જેવડા જ એના અસંખ્ય પ્રદેશો છે તથા એ ધર્મ નામને પદાર્થ જડ અને ચેતનને ગતિ કરવામાં સહાય કરે છે. જે જે ચીજ આકારવાળી છે તે બધીમાં
૧. આ “ધર્મ—ધર્માસ્તિકાય ’–ના પર્યાય -શબ્દની નોંધ લેતાં શ્રીભગવતીજી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્રના ૨૦ માં શતકના બીજા ઉદેશમાં આ રીતે જણાવ્યું છે?
: “ધબ્બાથરથર નં મતે ! વેવફા મિયા ઘomતા ?
- गोयमा! अणेगा अभिवयणा पणत्ता. तं जहाः-धम्मे तिवा, धम्मस्थिकाए इ वा, पाणाइवायवेरमणे ति वा, मुसावायवेरमणे ति वा, एवं जाव० परिग्गहवे. रमणे · ति मा, कोह विवेगे ति वा, जाव०मिच्छादसणसाल विवेगे ति वा, इरियास मिई ति वा, भासासमिई ति वा, एसणासमिई ति वा, आदाणभंड. मत्तनिक्खेवणास मिई ति वा, ४ मणगुत्ती ति वा, वइगुत्ता ति वा, कायगुत्ती ति वा-जे यावऽणे तहप्पगारा सव्वे ते धम्मत्थिकायस्म अभिवयणा." ' અર્થાત
“હે ભગવાન! ધર્માસ્તિકાયનાં કેટલાં અભિવચનો (પર્યાયશબ્દો) જણાવેલાં છે ?
હે ગૌતમ ! ( એનાં) અનેક અભિવચને જણાવેલાં છે. તે જેમકે, ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતવિરમણ-અહિંસા, મૃષાવાદવિરમણ-સત્ય, એ પ્રમાણે ભાવ-પરિગ્રહવિરમણ-અપરિગ્રાહિતા, કવિવેક, યાવત-મિથ્યાદર્શનશલ્યવિવેક, ઈર્ષા સમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ, * મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ (ઇત્યાદિ) બીજ પણ જે તથા પ્રકારના છે તે બધા ધર્માસિનકાયનાં અભિવચને છે.”
- આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે ધર્માસ્તિકાય અને પ્રાણાતિપાતવિરમણઅહિંસા-વિગેરેની સમપર્યાયતા જણવી છે અને તેથી જ સૂત્રકારને આશય, ધર્માસ્તિકાય, અને અહિંસા વિગેરેનો સરખે ભાવ જણાવવાનો હોય તે પણ કળાઈ આવે છે અર્થાત જ્યારે આ રાવમાં ધર્માસ્તિકાય વિષે આવા પ્રકારને ઉલ્લેખ છે ત્યારે આ સૂવ, બીજ સૂત્ર અને બીજા ગ્રંશેમાં ધર્માસ્તિકાય વિષે એક જડ કર. હોવાની વાખ્યા પણ ઠેક ઠેકાણે મા કરે છે એથી એ બે વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા રીતસરની અને અવિકૃત છે એ હકીક્ત તે બહુને ખેળે છે અનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org