SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ઉપર એક સુવર્ણપદ્મ પણ કાયમ બાંધી રાખતા હતા. વળી, આટલેથી જ અટકતાં તેઓએ એવી ભીષ્મપ્રતિજ્ઞા કરી હતી કે, જેનું કહેલું હું ન સમજ્યું તેના શિષ્ય પણ થઇ જાઉં.' વાચક ! કાળની ગતિ ન્યારી છે, કાળે કરીને ખાટું પણ મધુરું અને છે અને મધુરૂં પણ ખાટું અને છે-ભૂદેવ શ્રીરભદ્રની આ ખારી પ્રતિજ્ઞા પણ કાળે કરીને તેને માટે મધુરી નીવડી છે, તે હવે આપણે આગળ ઉપર જોશું. < < કાષ્ઠ એક વિસે પુરહિતપ્રવર શ્રીહરિભદ્ર ભટ્ટ મીયાના ઉપર બેસીને ભજારે કરવા નીકળ્યા, મીયાનાની આગળ પાછળ સરસ્વતીક ડાભરણુ, વૈયાકરણપ્રવણ, ન્યાયવિધાવિચક્ષણ, વાદિમત ગજકેસરી, વિપ્રજનનરકેસરી ’, ઇત્યાદિ અનેક પ્રકારે એમના શિષ્યા એમનાં બિરૂદો ખાલી રહ્યા છે. રસ્તામાં સધળું શાંત છે, એવામાં અકસ્માત્ એ ભટ્ટજી મહાશયે લેકને ભાગતા જોયા, રસ્તામાં ચાલતી સ્ત્રીઓનાં માથા ઉપરથી પાણીનાં મેઢાં પડતાં જોયાં, નિરાંતે રમત રમતા છેકરાઓને છૂપાઇ જતા તૈયા, ગાય, બળદ અને ભેસાના કર્કશ સ્વરે પણ એમને કાને અથડાયા અને સર્વત્ર હાહા. હાહા, દાડા, દોડા; ભાગા ભાગેા, અરે એને કાઇ પકડી લ્યે! ' એવા જ કર્કશ અવાજે સંભળાવા લાગ્યા, ભટ્ટજીએ મીયાનામાંથી બહાર ડાકુ કાઢીને જોયું તે એક ગાંડા થઇ ગએલે, પ્રચંડ અને કૃષ્ણકાય હાથી સામે આવતા જણાયે હાથી, રસ્તાની બન્ને બાજુનાં હાટડાંને પાડતા, વચ્ચે આવતાં ઝડેને મૂળ સાથે ઉલાળતા અને કાનના ઢાલતે પણ ફેડે એવા ભયકર ગુલગુલાટતે કરતા ઝપાટાબંધ પાણીના પૂરની પેઠે ધસી આવતા હતા. આ જોતાં જ મીયાન ઉપાડનારા ભેાઇએ તે નાસી ગયા, ભટ્ટજી પણ સમયાનુકૂળ કુશળતાના ઉપયાગ કરી ઠેકડે! મારતા જ સામેના એક જિનમદિર ઉપર ચડી ગયા અને “તિના તાલ્યમાનોપિ ન ાછેર્ગનમ્ફિરમ્ ” એકલ્પિત ઉક્તિને અસયજ્ઞાએ કરેલી અનુભવી. મંદિર ઉપર ચડયા એટલે તેમની નખરમાં શ્રીવીતરાગની મૂર્તિ પણ આવી. જે નિપતિના મંદિરના આશરે લઇ પેાતે મચી ગયા, તે વા તે અભિમાનની ઉગ્રતામાં તેમને ન જ જણાઇ અને ઉલટુ' કલિયુગી બ્રાહ્મણુની પેડે એમણે એ જિનતિના પ્રતિબિંબને ઉપહાસ કરી : દૃષ્ટિ એવી સૃષ્ટિ'ની ઉક્તિને સમર્થિત કરી. ઉપહાસમાં પણુ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy