________________
જવાપણું સાબીત થઈ શકે છે. આ રીતે આત્માની સાબીતી તદ્દન નિર્દોષપણે અને સરલતાથી થઈ શકે છે.
જે લેકે (વાદિઓ) આત્માને તદન ફૂટસ્થ નિત્ય એટલે જેમાં જરા પણ ફેરફાર ન થઈ શકે એ નિત્ય માને છે, તેઓનું મત પણ બરાબર નથી. કારણ કે, જે તેઓનું મત બરાબર હોય તે કદી પણ આત્મામાં કોઈ પ્રકારનો ફેરફાર ન થવો જોઈએ—જ્યારે આત્મા અમુક જાતના જ્ઞાન વિનાને હાઈ પછી અમુક જાતના જ્ઞાનવાળા થાય છે ત્યારે પહેલે એ
અજ્ઞાતા હતું અને પછી જ્ઞાતા બને છે—જે એન (આત્માના) સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો જરા પણ ફેરફાર ન થતો હોય તે એ, અજ્ઞાતાને જ્ઞાતી શી રીતે થાય ? માટે આત્માને કઈ પણ પ્રકારના ફેરફાર વિનાનો એ નિત્ય માન, એ મત બરાબર નથી.
સંખ્ય મતવાળા આત્માને કરનાર” તરીકે નથી માનતા, તેઓનું તે મત પણ છેટું છે. કારણ કે, પિતાનાં કર્મ–ફળને ભેગવનાર હોવાથી આત્મા કરનાર' તરીકે પણ હવે જોઈએ. જેમ, એક ખેડુત ખેતરમાં થતા પાકને ભેગવનાર છે માટે ખેતીને કરનાર પણ એ જ છે તેમ આત્મા પણ કર્મના ફળને ભોગવતે હોવાથી એને કરનાર પણ એ જ હેવો જોઈએ. વળી સાંખ્ય મતવાળા જેને “પુરૂષ' કહે છે, તે સર્વથા ક્રિયાહીન હેવાથી
કર્તા હેવાથી–આકાશકુસુમની પેઠે કોઈ વસ્તુપ નથી, વળી અમે (જેનો) સાંને પૂછીએ છીએ કે, તમે આત્માને “ભોગવનાર તરીકે માને છે કે નહિ? જો તમે એને “ ભેગવનાર” તરીકે માનતા હો તે પછી “કરનાર ” તરીકે માનવામાં શો વાંધો છે? અને જો એને “ભોગવનાર તરીકે ન માનતા હો તે પછી એ “ભોક્તા” શી રીતે કહેવાય? કારણ કે, જેમ મુક્ત થએલો આત્મા ક્રિયાવિહીન હોવાથી “ભોગવનાર ” તરીકે હોઈ શકતો નથી તેમ તમેએ ( સાંખ્યોએ) માનેલો આત્મા પણ અકરનાર તરીકે– ક્રિયાવિહીન–હેવાથી “ભેગવનાર” તરીકે કેમ થઈ શકે ? તથા જે આત્માને “કરનાર’ તરીકે નહિ માનીને પણ “ભાગવનાર’ તરીકે માનશે તે બીજા પણ અનેક દૂષણો આવે છે અને તેમ માનવામાં “ કરે એ જ ભગવે” ને સર્વસંમત સાધારણ સિદ્ધાંત પણું ઉલટાઈ જાય છે. સાં કહે છે કે, પ્રકૃતિ કર્મ કરે છે અને આત્મા એને ભોગવે છે. એ કેવી તદ્દન વિપરીત વાત છે—એ તે કરનારે બીજો અને ભેગવનારે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org