________________
અપી છે, આકાર વિનાના છે અને કોઈ પણ ઈદ્રિયવડે જાણી શકાય એવા નથી–જ્યાં જ્ઞાન વિગેરે ગુણો અને શરીર–એ બે વચ્ચે આટલો બધો વિરોધ હોય ત્યાં એ (જ્ઞાન વિગેરે), શરીરના ગુણે શી રીતે હોઈ શકે? માટે ખરું જોતાં તે એ જ્ઞાન વિગેરે ગુણે શરીરના હોઈ શકતા જ નથી --એનો ગુણી એટલે એ ગુણેને આધાર તે એના જ જેવો અપી, આકાર વિનાને અને જ્યાં ઇકિયે પણ ન પહોંચે એવો હોવો જોઈએ, અને તે એ એક આત્મા જ છે માટે “ આત્માને” જ માને એ યુક્તિયુક્ત અને પ્રામાણિક છે—અને એ જ્ઞાન વિગેરે ગુણે સિ કેઇના અનુભવમાં આવે તેવા હોવાથી એ ગુણોને આધાર આત્મા પણ સોના અનુભવમાં આવે એ સહજ છે. તે હવે સ્પષ્ટપણે એમ જાણી શકાય છે કે, “આત્મા ” ને માનવાની હકીકત તદન નિર્દોષ અને પ્રામાણિક છે. એથી ઉલટું–જે કાંઈ નાસ્તિોએ આત્માના નિષેધમાં જણાવેલું છે તે તદન ખોટું અને અનેક દૂષણવાળું છે તથા એમાં અનેક વિરે પણ છે—જે રીતે “સૂર્ય પ્રકાશ કરતે નથી ” “ હું, હું નથી ” અને મારી મા વાંઝણી છે” ઈત્યાદિ હકીકતો તદન, અસંગત અને વિરોધવાળી છે તે જ રીતે આત્માને નિષેધ કરનારી હકીકતે પણ તેવી જ અસંગત અને વિરોધવાળી છે. આ વિશે એક જ્ઞાની પુરૂષે ગાયું છે કે,
આત્માની શંકા કરે આમાં પિતે આપ,
શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ.” વળી, આત્માને સાબીત કરનારાં અનેક અનુમાને પણ થઈ શકે છે અને તે આ પ્રમાણે છે –
૧. જેમાં ચાલતા રથને કોઈને કોઈ હંકારનારે હવે જોઈએ એમ ઈરછા પ્રમાણે ચાલતા ( ક્રિયા કરનારા) શરીરને પણ કોઈ હંકારનારે હવે જોઈએ અને જે એને (શરીર) હંકારનાર ઠરે એ જ આત્મા છે
૨. જેમ સૂતાર વિગેરે કર્તાની પ્રેરણું હોય ત્યારે જ વાંસ વિગેરે સાધને કામ કરી શકે છે તેમ આંખ અને કાન વિગેરે સાધનો પણ કોઈ કર્તાની પ્રેરણું હોય ત્યારે જ કામ કરી શકે છે અને જે એ સાધનને પ્રેરક કર્તા નક્કી થાય એ જ આત્મા છે.
૩. જેમ ઘડાની ક્યાતીની શરૂઆત જણાય છે અને એનો અમુક ઘાટ જણાય છે માટે એને કોઈ કર્તા હોવો જોઈએ તેમ જ શરીરની ક્યાતીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org