________________
પુરોહિત શ્રીહરિભદ્ર. ' અત્યાર સુધીના ઘણા ખરા ઐતિહાસિક પ્રસંગે દ્વારા આપણે જાણી ચૂકયા છીએ કે, મેવાડની વીરભૂમિએ અનેક વીરનરેને પેદા કર્યા છે ભામાશાહ જેવા દાનવીરોએ એ જ મેવાડી માતાનો ખાળે, શોભાવ્યો છે, મહારાણા પ્રતાપ જેવા અદ્વિતીય રણવીરોએ એ જ મેવાડી ભૂમીને અમર કરી છે, આપણી આ કથાના નાયક ધર્મવીર શ્રી હરિભદ્રજીએ પણ પિતાની સાધુતા દ્વારા એ જ ભૂમિને ઉજ્જવલ કરી છે. મેવાડમાં આવેલ ચિત્રકૂટ પર્વત (‘ચિત્તડ ગઢ') આજ ઘણુ સમયથી સર્વ વિદ્યુત છે – મહાકાય મહીધરે અનેક શિખરને ધારણ કરી પોતાનું “ચિત્રકૂટ' નામ યથાર્થ કરવા સાથે મેવાડના પાષાણને પણ યથાર્થ નામવાળા જણાવી. જગત સમક્ષ મેવાડના વર્ધિષ્ણ ગેરવમાં વિશેષ વૃદ્ધિ કરી છે. એ સાર્થક . નામધારી પર્વતની તળાટીમાં તેના જ નામે પ્રસિદ્ધિ પામેલું એક ચિત્રકૂટ (ચિત્તોડ) નામે નગર-૧નકર-હતું–જે અત્યારે પણ પિતાની જરાવસ્થાની જીર્ણતાને જણાવતું ઉદયપુર પાસે હયાત છે. આજથી લગભગ બારસો વરસ (૨) શ્રીસુતિગણિએ ૧૨૮૫માં બનાવેલી ગણધરસાર્ધશતકની મેરી ટીકામાં
પણ શ્રીહરિભદ્રજી વિષે છૂટું છવાયું લખેલું મળી આવે છે. શ્રીપભાચંદ્રજીએ ૧૩૩૪માં રચેલા પ્રભાવક ચરિત્રમાં શ્રીહરિભદ્રજીના જીવન વિષે જે હકીક્ત મળે છે તે ઘણું જ વીગતવાર છે અને તે, તેમાં
અત્યંત મનહર કાવ્યશૈલીએ વર્ણવાએલી છે. (૪) શ્રીભદ્રેશ્વરસૂરિએ સાંકળેલી ૨૩૮૦૦ લેક પ્રમાણ પ્રાકૃત કથાવલી માં
છેવટ શ્રીભદ્રબાહુ, વજીસ્વામી અને સિદ્ધસેનની કથાઓની સાથે આ
શ્રીહરિભદ્રજીની પણ જીવન-કથા સંમિલિત થએલી છે. (૫) શ્રીરાજશેખરસૂરિજીએ ૧૪૦૫માં બનાવેલા પ્રબંધકોષમાં પણ પ્રભાવક
ચરિત્રની જ પેઠે શ્રીહરિભદ્રજી વિષે ઘણું વિગતથી લખાએલું છે. (૧) મારા મિત્ર અને સહાધ્યાયી ન્યાય-વ્યાકરણતીર્થ પંડિત શ્રીહરગોવિંદ
ઘસે ૧૮૭૩માં એક “શ્રીહરિભદ્રસૂરિચરિત્ર” રચેલું છે. જે ઘણું વિગતવાર અને ઉપર્યુક્ત બધા ગ્રંથોને દેહનરૂપ છે. આ જ તદન
છેવટના લખાએલા ગ્રંથ ઉપરથી જ મેં આ બધું સંકલન કરેલું છે. ૧ કર વિનાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org