________________
r
કે, તેઓ તીર્થંકરની વેશ પહેરે છે માટે વધ્નીય છે” તે માટે શ્રીહરિભદ્રજી જણાવે છે કે, “ એ વાત ધિકકારને પાત્ર છે-આ શિરશૂળની વાતને પાકાર કાની પાસે કરીએ ” ઇત્યાદિ.
જે જેન-આચારાના પાયા ઉત્તમાત્તમ ત્યાગ ( જે ત્યાગમાં દેહને પશુ વીસરવાના કે વેસરાવાના હૈાય છે ), સર્વથા અહિંસા, સત્ય, વિશુદ્ધ, બ્રહ્મચય અને કંચનતા ઉપર જ શ્રીવ માનદેવે માંડયેા હતા, તે આચારાની ખીજા દ્વારા નહિ પણુ જૈન ગુરૂએ (?) દ્વારા જ થયેલી આ નૃતની છિ ભિન્નતાને જોઇને વા સાંભળીને કયા મનસ્વિનું મન ન દુઃખાય ? શ્રીમાન્ હરિભદ્રજી ભગવંત વમાનના અડગ અનુયાયી હતા અને તેમના જ આચારાના સરળ અંતેવાસી હતા, એથી જ તેમણે પોતાના સમયના એ જૈન-આચા- . રાને જોઇને પોતાની મને!વેદનાને આ ગ્રંથમાં ( સંખેાધપ્રકરણમાં) ખુલ્લી કરી છે, અને યથાસાધ્ય એ આચારાની સામે થઇને પાછા રીતસરના આચારા જૈન-સાધુ-સમા૪માં દાખલ થાય, તે માટે તેમણે પોતાના ચારિત્ર દ્વારા અને ગ્રંથે દ્વારા પણ કાશીશ કરી છે—આ હકીકતને આપણે એઆના ગ્રંથાનું અવલાકન કરતી વખતે આ જ નિબંધમાં સ્પષ્ટપણે પણ હવે પછી નેઇ શકીશું.
શ્રીહરભદ્રજીના સમય અને એ સમયનું વાતાવરણુએ એ ખાખતા લખાયા પછી એમના જીવન વિષે જે કાંઇ · ટું છવાયું મળે છે તે લખાય તે તે વ્યાજબી જ કહેવાય :
શ્રીમદનીનું નીવન
૧ આ મહાપુરૂષનું જીવન એમના પોતાના કાઇ ગ્રંથમાં તે મળતું જ નથી તેથી એ આદર્શ જીવનને લગતી અધી હકીકતાને આપણે સર્વથા વિશ્વસ્તરૂપે મેળવવા તેા એનસીબ છીએ, તે પશુ ત્યાર પછીના કેટલાક મહાનુભાવાએ એમના જીવન વિષે જે કાંઇ એ ચાર વાતો લખી છે તે આપણે જરૂર જોઈ શકીએ છીએ અને તે બદલ આપણે તે લખનારા મહાશયાના ઘણા ઘણા ઉપકૃત પણ છીએ. એ લખનારા મહાશયેાની શુભનામાવલી આ પ્રમાણે છે;
(૧) શ્રીહરિભકૃત ઉપદેશપની ટીકા શ્રીમુનિચંદ્ર સૂરિજીએ ૧૭૪માં કરેલી છે અને તે `ટીકામાં ઇંડે, તેમણે શ્રીહરિભદ્રજીના જીવનને લગતી ઘણી જ ટૂંકાક્ષરી નોંધ લીધેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org