SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અનેક પ્રકાર છે. એ બંધ પ્રશસ્ત છે અને અપ્રશસ્ત પણ છે, જે પ્રશસ્ત બંધ છે તે તીર્થંકરપણું વિગેરે શુભ ફળને નીપજાવે છે અને જે અપ્રશસ્ત ૧ છે તે નારકિનાં દુઃખ વિગેરે અશુભ ફળને નીપજાવે છે– શસ્ત પરિણામને લીધે થયેલા બંધથી સુખ થાય છે અને અપ્રશસ્ત પરિણામને લીધે થયેલા બંધથી દુઃખ થાય છે માટે જ એ બંધને બે પ્રકારના કર્યો છે.. આત્મા અને કર્મને છૂટા પડવાની ક્રિયાને “નિર્જરા’ કહે છે–તે વપરાય છે અને તેના બાર પ્રકાર છે. શુકલ ધ્યાનને ઉંચામાં ઉંચી નિર્જરા ગણવામાં આવે છે. કારણ કે, ધ્યાન એ અંદરનું તપ છે અને તપથી નિર્જશ થાય છે, એમ વાર્થ સૂત્રમાં કહ્યું છે. જે આત્મા દરેક જાતના બંધનથી છૂટે થએલે છે અને પિતાના મૂળને પામેલો છે, એના, લેકને છેડે થએલા, નિવાસને “મેક્ષ' કહેવામાં આવે છે. શાસ્ત્રમાં પણ બંધથી છૂટા થવાને જ મિક્ષ કરી છે. એ પ્રકારે જેને મતમાં નવ તને સમજવાનાં છે. જીવવાદ. એ નવે તવમાં અમ સ્થાન ધરાવનાર છવ તત્વ છે માટે જ સાથી 'પહેલું એનું વિવેચન આ પ્રમાણે કરવામાં આવે છે – જીવનું મુખ્ય નિશાન ચનન્ય છે અને એ જીવ જ્ઞાન વિગેરે ગુણથી જુદા પણ છે અને એક પણ છે, એને, જ્યાં સુધી એ રાગ કે વાળ હેય ત્યાં સુધી જુદાં જુદાં શરીરને પણ ધારણ કરવા પડે છે, એ શુભ અને અશુભ કર્મોને કરનાર છે અને કર્મના ફળોને ભાગવનાર પણ એ જ છે. ૪૮ જીવના ધર્મો અનેક છે, જેમકે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, દુઃખ, કીર્ય, ભવ્યપણું, અભવ્યપણું સત્ત, પ્રમેયપણું, દ્રવ્યપણું પ્રાણધારિપણું, ક્રોધને પરિણામ તથા લેબ વિગેરેને પરિણામ અને સંસારિપણું, નિદ્ધપણું તથા બીજાથી જુદાપણું વિગેરે. એ બધા ધર્મોથી છવ વન જુદે તેથી તેમ તદન એક પણ નથી. કિંતુ જુદે પણ છે અને એક પણ છે. જે કદાચ એ બધા ધર્મોથી જીવને તદ્દન જુદે જ માનવામાં આવે ને હું જાણું છું, હું જોઉં છું, હું જાણનાર છું, હું જેનાર છું, હું સુખી છું અને હું ભાગ્ય છું” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy