________________
તે એને કેવળજ્ઞાન થયા પહેલાં પણ આધાર કરવાની જરૂર હોય નહિ. શું તમે એમ માનો છે કે, કેવળજ્ઞાન થયા પહેલાં જે આહાર ન લેવામાં આવે તે એ વખતનાં ચાર જ્ઞાનને ધકે. પહેરો ?. ભાઇ ! આપ આ હકીકતે ભૂલવા જેવી નથી કે, ભુખ અને મેહની પેઠે જ ભુખ અને જ્ઞાનને એવો કોઈ જાત. પરસ્પર એક બીજાથી એક બીજાને હાનિ થાય એવો સંબંધ જ નથી. તે પછી ભુખથી જ્ઞાન કે જ્ઞાનને શી હાનિ થાય? કદાચ આપ એમ કહો કે, જે કેવળી પણ જમવાની ગરજ રાખે તે પછી તેનું અનંત વીર્ય શેને? જ્યારે આપ આ રીતે કહીને કેવળિના અનંત વીર્યને બચાવ કરે છે ત્યારે કોઈ એમ પણ કહેશે કે જે કેવળી અને વીર્યવાળા છે તે પછી મુક્તિ મેળવવામાં એણે સમ્પર્વની ગરજ શા માટે રાખવી? જીવવામાં એણે આયુષ્યની ગરજ શા માટે રાખવી ? અને ચાલવામાં તેને બેલવામાં એણે પગની અને મુખની ગરજ શા માટે રાખવી? જો એ કવળી એ બધી પ્રવૃત્તિ માટે એ બધાં સાધનોની ગરજ રાખે તે પછી તમારા હિસાબે તે એનું અનંત વીર્ય કયાં રહ્યું ? કહે, હવે આપ કોઈ પણ કેવળિને અનંત વીયવાળે શી રીતે માની શકશે ? ભાઈ, આપ જે બરાબર વિચારીને જુએ તો જણાશે કે, અનંતવીર્યવ જે કાંઈ એના હાથ, પગ, મોટું, કાન, જીભ, નાક, દાંત, ઓડ, આંખ એ વિગેરે સાધનને ફેંકી દેતા નથી કાપી નાખતો નથી, તેમ એ સાધને રહેવાથી એની અનંતરીયતામાં પણ વાંધો આવતો નથી, તે જે પ્રકારે જે કેવળજ્ઞાની શરીરને ટકવાનું સાધન અહાર લે, તે તેમાં તેની અનંતવીર્યતાને ૬ આંચ પણ આવે તેમ નથી. માટે જે પ્રકારે તમે એને દેવદમાં વિસામો લેવરાવે છે તથા એની ગમનાગમન ક્રિયાને અને બેસવાની ક્રિયાને સ્વીકારો છે. તેમ કોઈ જાતને વિરોધ જગાતે ન હોવાથી એની જમવાની ક્રિયા પણ સ્વીકારવી જોઈએ અર્થાત આપ તે રંગે ચંગે જમો અને આપના પૂજયને ભૂખ્યા રહેવાનું માને છે કે કોઈ રીતે યુક્તિયુક્ત જણાતું નથી. વળી, આપ કાંઈ એમ ન માનશો છે, બળવાન વયવાળાને ઓછી ભુખ હોય છે. કારણ કે, એ કોઈ જાતને નિયમ નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org