________________
જેન–ભાઈ, આ તે વળી એક નવી જ વાત. શાસ્ત્ર તે વળી કય
એમને એમ થતું હશે ? એવા શાસ્ત્રને સાચું પણ કણ માને ? જે શાસ્ત્રને બનાવનાર પ્રામાણિક હોય એ જ શાસ્ત્ર સાચું મનાય છે માટે એવ. એમને એમ થએલા શાસ્ત્રની ગેપ જવા ઘો. * કદાચ તમે વેદોને એમને એમ થએલા માનતા હો તો તેમાં તે હિરણ્યગર્ભ: સવ:” એ સાફ ઉલ્લેખ છે અને એ વડે જ સર્વજ્ઞની સાબીતી થઈ જાય છે. વળી, દો માત્ર વિધિવિધાને જ કરે છે એથી એ વડે સર્વને નિષેધ થઈ શકે જ નહિ. માટે કોઈ શાસ્ત્ર પણ એવું નથી કે. જે સર્વજ્ઞની આડે
આવી શકે. જૈમિનિ-ભાઈ, અનુમાન પ્રમાણ અને શાસ્ત્ર પ્રમાણુ તે રહ્યાં. પરંતુ
ઉપમાન પ્રમાણુવંડે અમે સર્વજ્ઞની સાબીતી નહિ થવા દઈએ. ! જેન--ઉપમાન પ્રમાણે તે પ્રત્યક્ષ પ્રમાણની જેવું છે એટલે તેમાં એક
બીજાની સરખાઈના પ્રત્યક્ષ જેવા વડે જ વસ્તુનું ભાન થાય છે. કદાચ તમે એમ કહેવાનું સાહસ કરે કે, “સંસારના બધા પુરૂષોની પેઠે ઇશ્વર પણ અસર્વજ્ઞ છે' તે બા, તમે પિતે જ સર્વજ્ઞ થાઓ છો અને સર્વાની સાબીતીમાં ભાગ લ્યો છે. કારણ કે, સંસારના બધા પુરૂષોને જોનાર સર્વજ્ઞ સિવાય બીજે કાણ હોઈ શકે? એ પ્રકારે ઉપમાન પ્રમાણ વડે પણ સર્વજ્ઞાની હયાતીમાં વાંધો આવતો નથી. તથા એ પણ એકે ભાવ (ચીજ કે ક્રિયા ) નથી કે, જે સર્વજ્ઞ ન હોય તે જ બની શકે. ઉલટું, જે તમારા વેદોને પ્રામાણિક ઠરાવવા હોય તે તમારે સર્વજ્ઞ માનવાની ખાસ જરૂર છે. કારણ કે, સરે કરેલાં શાસ્ત્રો હમેશા પ્રામાણિક જ મનાય છે, તેમના આવે છે અને મનાયાં કરશે. એ પ્રકારે એક પણું પ્રમાણ સર્વાની સાબિતીની આડે આવે એવું નથી, માટે એક પ્રામાણિક તરીકે તમારે સત્તને તે જરૂર રવીકાર જોઈએ.
હવે અમે તમને તમોએ પ્રથમ પૂછેલા પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે આપીએ છીએ—૧. તમે એમ પૂછ્યું હતું કે, એ સ્થા, આખા જગતને શી
રીતે જાણી શકે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org