________________
ર
જૈન કદાચ પ્રત્યક્ષ પ્રમાણથી સજ્ઞની સાખીતી ન થઇ શકતી હૈાય તે અમે અનુમાન કરીને પણ એની સાબીતી કરી શકીએ છીએ.
જૈમિનિ—ભાઇ, એ તા તમે! જાણેા છે કે, જ્યાં જ્યાં પ્રત્યક્ષ પ્રમાણે પહેાંચી શકે છે ત્યાં જ અનુમાન પ્રમાણ કામ આપી શકે છે. અહીં તે તમારા જ કહેવા પ્રમાણે સર્વજ્ઞની હકીકતને સાખીત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણુ શક્તિવાળુ નથી, તે પછી તેને આધારે ચાલતું અનુમાન પ્રમાણુ એ જાતની સાખીતી શી રીતે કરે ? અર્થાત્ અનુમાન પ્રમાણુવડે પણ સર્વત્તુની સખીતી થંઇ શકી નથી. એ જ પ્રકારે સર્વજ્ઞની જેવું બીજો કાઇ મનુષ્ય હયાત ન હેવાથી એક બીજાની સરખા વડે ( અર્થાત્ ઉપમાનપ્રમાણુવડે ) પણ એની ( સર્વજ્ઞની ) સિદ્ધિ થઇ શકતી નથી.
જૈન આગમ એટલે શાસ્ત્ર પ્રમાણવડે તે સર્વનની સાબીતી થઈ શકે છે. કારણ કે, શાસ્ત્રમાં કહ્યું છે કે, “ ઇશ્વર સર્વજ્ઞ હોય છે. “ જૈમિનિ~~~ભાઇ, તમારૂં એ કથન ખાટું છે, કારણ કે, તમારા એ આગમે કાણે બનાવ્યા છે એની શી ખબર પડે—કાઇ ધૃતારાએ તે હિં બનાવ્યા હૈય ? તમે! એ શાસ્ત્રાને સર્વને બનાવેલાં છે, એમ તે નહિ જ કહી શકા. કારણ કે, હજુ સુધી કોઇ સર્વજ્ઞ હોઇ શકે કે નહિ ? એ વાતને જ પત્તા નથી.
ને -ભાઇ, એવા પણ ઘણા વિષયેા છે કે, જેનું પ્રતિપાદન સર્વન વિના ખીજો કાષ્ઠ કરી શકે જ નહિ. જેમકે, સૂર્ય ચંદ્રનું જ્ઞાન, તારાનું જ્ઞાન, જ્યાતિષનું શાસ્ત્ર અને ગ્રહણ વિગેરેની માહિતી. આપણે વમાનમાં એ બધાં જ્ઞાનતે મેળવી શકીએ છીએ અને એથી જ એમ અટકળ બાંધી શકાય છે કે, એ બધા નજરે નહિ. જણાતા વિષયોને જણાવનાર એવા ધાઇ પુરુષ હેવા જોઇએ કે, જે એ બધાને જાણકાર હાય અર્થાત્ સરન હાય. એ પ્રકારે ઘણી જ સહેલાઇથી સર્વજ્ઞની સાબીતી થઇ શકે છે.
જૈમિનિ—ભાઇ, જે તમે ઉપર કહ્યું છે તે જે કે, ખરાખર ગાઢવીને કહ્યું કારણ કે, આપણી જે કાઇ સારા અભ્યાસી અને અનુભવી.
છે, તે પણ તે તદ્દન ખોટું છે. પણ મનુષ્ય જે ગતિ શાસ્ત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org