________________
તમેએ નિત્ય માનેલા પરમાણુ (પરમ-આણ) અને ઈશ્વર એક જાની બનાવટ જ કરે છે. પરમાણુ પતે નિત્ય છે કે પ્રવાહ નિત્ય છે, કિંતુ તેની અંદર રહેલાં છે. રસ, ગંધ અને સ્પર્શ બદલાયા કરે છે, તે શું તેને તમે અનિત્ય માનશે વા ઇશ્વરે કે, જેને તમે નિત્ય માને છે તેની અંદર રહેલાં બુદ્ધિ, , અને પ્રયત્ન વિગેરે ખાસ ખાસ ગુણે બદલાયા કરે છે, તે શું તેને પણ તમે અનિત્ય માનશે. કદાચ પરમાણુ અને ઈશ્વર છે અને અનિત્ય માનવાની હા પાડો તે એને પણ કેઈ બનાવનાર
ધવો પડશે અને એ રીતે યુગનાં યુગ ગણે પણું બનાવનારને પત્તા લાગે તેમ નથી. વળી ફકત ચર્ચાની. ખાતર અમે પૂછી છીએ કે, તમે જગતને બનાવટપ કરાવે છે તે (બનાવટ ) શું
તદન સામાન્ય બનાવટ છે કે, કોઈ જાતની અસાધારણુ બનાવટ છે? કdવા–ભાઈ ! અમે તો એને (જગતને ) તદ્દન સામાન્ય બનાવટ માનીએ
છીએ. લ્યો, હવે તમારે કહેવું હોય તે કહી નાખો. એવા ભાઇ, જો તમે જગતને તંદન સામાન્ય બનાવટ માનીને તે ઉકે
કે બુદ્ધિવાળા કરનારની અટકળ બાંધવા જશે, તે તે બને તે નથી. કારણ કે. સામાન્ય બનાવટને બનાવનાર કાં બુદ્ધિવાળા જ હોય, એ નિયમ નથી. એ તો વખતે ડાહ્યા હોય, ગાંડે છે કે અબુઝ પણ હેય. અથાત્ સામાન્ય બનાવટ વડે ફક્ત એક કોઈ બનાવનારની જ અટકળ થઈ શકે, પરંતુ બુદ્ધિવાળા બનાવનારની કટના તે ન જ થઈ શકે. તે પછી તમે એ સાધવા ધારે.
સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છશ્વર તે કેમ કરીને સધાય ? કર્તા–અમે તે જગતને એક અસાધારણ બનાવટ માનીએ છીએ અને
તે વડે તેના બનાવનારને પણ અસાધારણ પુરૂપ સમજીએ છીએ. અકવા – ભલે તમે જગતને અસાધારણુ બનાવટ કહે પરંતુ અમને તો
સાધારણ કે અસાધારણું બનાવટમાં કશો વિશેષ ફેર લાગતો સ્થી, કારણ કે, કરનાર નેજરે ન દેખાતે હોવાથી એ બ બનાવટ તો કયાં વિશેષપણું છે, એ જોધવું મુશ્કેલીવાળું છે. તેથી જે દૂધ, સાઘારણુ બનાવટને લાગુ પડે છે તે જ ધણ અસાધારણું બનારને પણ લાગુ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org