________________
જ તમારે બનાવટી માનવું પડશે, એ શું તમારી માન્યતાની ઓછી હાની છે ?
અત્યાર સુધી કરેલી બનાવટની ચર્ચા ઉપરથી વાચક વર્ગ જોઈ શક્યો હશે કે, જ્યારે બનાવટનાં જ સ્વરૂપનું ઠેકાણું નથી ત્યારે તે વડે બનાવનારને શી રીતે સાધી શકાય? તાત્પર્ય એ કે, ઈશ્વર તરીકે પૂજાતે આત્મા જગતને કરનાર કે પાળનાર કરી શકતા નથી, એ હકીકત અત્યાર સુધી તે ગેરવ્યાજબી હોય
તેમ જણાતું નથી કવા-ભાઈ, તમે તે યુક્તિ ઉપર યુક્તિ ચલાવી અમને પાછા પાડવા
મળે છે, પરંતુ અમે કાંઈ પાછા હઠીએ તેવા નથી. ઉપર જણવેલાં બનાવટના સ્વરુપે જે બરાબર ન ઘટી શકે એવાં હોય તા રહ્યાં. અમે તો હવે એથી તદ્દન જુદાં અને પણ વિનાનાં એનાં બીજાં ધોરણે બાંધ્યાં છે અને તે આ પ્રમાણે છે –
જે વસ્તુ હયાત ન હોય, પરંતુ માત્ર તેનાં કારણોના સમવાય રોજ રહેનારા સંબંધોની જ ક્યાતી હોય તે વસ્તુને બનાવટ કહેવી. હવે કહો કે, અમારા માનેલા બનાવટના સ્વરૂપમાં
શું દૂષણ છે? અકર્તવા–ભાઈ, તમેએ જણાવેલા એ નવા બેસણમાં પણ
તમારે વચન ભંગ થઈ જાય છે. ઉપરના લક્ષણો તમોએ એક પ્રકારના રોજ રહેનારા સંબંધને જ બનાવટે કહેવાનું સાહસ કર્યું છે. હવે તમે જ વિચારી જૂઓ કે, જે રેજે રહેનારું હૈયનિયપણાવાળું હોય–તેને બનાવટમાં શી રીતે ભેળવી શકાય ? અથવા જે કોઈ પ્રકારના ધોરણ વિના જ ગમે તે રીજ પણ અનાવટમાં ભેળી શકાતી હોય તો જમીન વિગેરે ભાને ભલે તમે ફક્ત બેલવામાં જ બનાવટી કહો, પણ તે ખરી રીતે બનાવટ નહિ કરતાં તમારા માનેલા રોજ રહેનારા સંબંધની પેઠે જ રોજ રહેનારા એટલે નિત્ય કરશે. આ પ્રકારે બનાવટના આ નવા લક્ષણમાં તે તમને બન્ને પ્રકારે હાની જ છે અને તે એ કે–એ લક્ષણને બરાબર માનશો તે કાં તે રેજ રહેનારી એવી નિત્ય ચીજને ચંચળ માનવી પડશે અથવા ચંચળ ચીજને સ્થિર માનવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org