________________
1
કટકાથી ઘડે બની શકતા હાય, માટે આપે નક્કી કરેલું, બનાવટનું ખીજાં ધારણ પણ માની શકાય તેવું નથી.
કવા~~થયું. જે ખીજું ધારણુ ખરાબર ન હેાય તે ત્રીજું ક્યાં ભાગી ગયું છે અમે તેને માનીએ છીએ કે, જે રચના ` અખંડ હેાવા છતાં જુદા જુદા ભાગ વાળી જણાતી હેાય તેનું નામ બનાવટ. લ્યા, હવે કાંઇ વાંધો છે?
અકવા॰~~ભાઇ, એ ત્રીજા ધોરણમાં નાને વાંધા ના, પણ મેટા વાધે છે. જુએ; આ આકાશ બધે રહેલું છે, એમ તમે પણ માના રે અને અને નિય એટલે અમનાવટરુપ પણ માને છે અથાત્ કાએ કરેલું નથી માનતા. હવે જે તમે બનાવટના એ ત્રીજા લક્ષણુને માનશે તે! એ, આકાશને પણ લાગુ પડે છેઃ- આકાશ બધે યુ. રહેલું છે એવી એ પણ જુદા જુદા ભાગવાળુ જણાય એ ચાખી વાત છે. હવે જો જુદા જુદા ભાગવાળી હોય તે જ બનાવટ કહેવાતી હોય તેા એમાં આકાશના પણ સમાસ થઇ જાય છે અને એમ થવાથી તમારે એને બનાવટી માનવું જોએ. પરંતુ તમે તા અને એથી ઉલટું માને છે. એટલે અનાવટી ન માનતાં નિત્ય માને છે! માટે બનાવટનું ત્રીજું લક્ષણ પણ કરી શકે તેવું નથી.
વા~~~ભાઇ, હવે અમે બનાવટનું ચાલુ વર્ષ સ્વીકારીએ છીએ અને તે આ પ્રમાણે છેઃ-—જે રચના જોવાથી જેનારને ‘ એ અવયવવાળી હે’એવા ભાવ પેદા થતા હેાય તેને અમે બનાવટ માનીએ છીએ, અમે ધારીએ છીએ કે, હવે આ અમે માનેલા છેલ્લા સ્વરૂપમાં કશે! ય વાંધા જણાતા નથી અને એ દ્વારા કરનાર પુરૂષની સાધના તદ્દન સરળતાથી થઇ શકે છે.
અતૃવા~~~ભાઇ, એ તે આપને ભરમ માત્ર છે. જે વાંકે અનાવટના ત્રીજા સ્વરુપને માનતાં જણાવેલા છે તે જ વાંધે! અહીં પગૢ આવે તેમ છે. જુએ, જરા વિચારી જુએ કે, આકાશ તે ધું ય રહેલું છે એથી એને જોઇને ‘ એ અવયવવાળુ છે' એવા ભાસ કોને નહિ થાય ? એ રીતે તમે જે આકાશને અઅનાવી માને છે તેને
',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org