________________
વિચારશે તે તુરત જ સમજી શકાય તેવું છે. તમે એ સામાન્યને નિત્ય માને છે એટલે બનાવટપે માનતા નથી. એ સામાન્ય
જુદા જુદા ભાગમાં વહેંચી શકાય એવું પણ છે. જેમકે, ઘડાપણું (ઘટસામાન્ય), માણસપણું (મનુષ્યસામાન્ય) અને ગાયપણું (સામાન્ય) વિગેરે. આમ છે માટે જ તમોએ જણાવેલા બનાવટના અર્થમાં એ “સામાન્ય નો પણ સમાવેશ થવો સહેલો છે જેથી તમારે જમીન વિગેરેની પિકે “સામાન્ય” ને પણ
બનાવટ” તરીકે માની તેને પણ કોઈ એક કરનાર કલ્પવો જોઇએ અર્થાત્ જે તમે “બનાવટ” નું એ પેલું લક્ષણ માન્ય રાખશે તો તમારે સામાન્ય” ને અનિત્ય માનવું પડશે એ રીતે
બનાવટ' ને એ પેલો અર્થ તમારા જ ઘરમાં ઘડે લાવે
તે છે. કવા–જે તમને બનાવટ'ના પહેલા સ્વરુપમાં વધે જણાતિ હોય તો અમે
તેને કેરે મૂકી દઈને આ એનું બીજાં સ્વ માનીએ છીએ કે જે રચનાનો પાયો જુદા જુદા ભાગોથી જ શરૂ થતું હોય એનું નામ બનાવટ.
અવા –ભાઈ, તમે તો એવી અજબ વાત કરે છે કે, જે કોઈએ ન
જોઈ હોય, ન સાંભળી હોય અને કોઈ યુથી પણ નક્કી ન થએલી હોય. સંસારમાં એવી કઈ રચના છે, જેનો પાયો એના
જુદા જુદા અવયવોથી શરૂ થતું હોય ? આપ મહેરબાની કરીને કુંભારને ત્યાં જઈને જૂઓ વા તેને પૂછીને જાણિતા થાઓ કે, તે જે ઘડાની રચના કરે છે, તેની શરૂઆત ઘડાના જુદા જુદા અવયવોથી કરે છે કે એક સામટ માટીને પડે ચાકડા ઉપર મૂકી દે છે. અમે તો કયાંય અત્યાર સુધી એવું જોયું નથી કે, ઠીબના જુદા જુદા
પડયા છે. તેમાં એક સેનાને, બીજો રૂપાન, ત્રીજો ત્રાંબાનો, ચોથે લેઢા અને પાંચમે માટીને. જો કે એ બધા જુદી જુદી ધાતુના બનેલા છે અને રગે પણ જુદા જુદા છે, તે પણ એ દરેકમાં એક એવો ગુણ છે કે, જે વડે એ જુદા જુદા પણ એક જ બેલથી ઓળખી શકાય છે. તે ગુણનું નામ “ઘડાપણું , એ, એ બધામાં એક સરખું છે અને એનું જ નામ સામાન્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org