________________
છે- એ હકીકતને સાબિત કરવા માટે તે તે રચનાઓ, ચાંદ, સૂરજ અને તારાઓ જ પૂરતાં છે. જે એ પુરૂષ એ બધે ઠેકાણે ન રહે તે હેય તે એ બધી રચના શી રીતે થઈ શકે ? માટે એ સઘળી-આપણી આસપાસની, છેટેની, ઉપરની અને નીચેની–રચનાઓ જ એને બધે ઠેકાણે રહેલે જણાવી રહી છે. એટલે એ પુરૂષ સર્વવ્યાપક હોય એમાં નવાઈ જેવું નથી. વળો આ સંસાર, આવડે મેટો આભ, તારાઓ અને નીચેનું પાતાળ
એ બધું હમેશા રહેતું હોવાથી તેને બનાવનાર પણ હમેશા રહેના નિત્ય હેય અર્થાત તે કોઈ પણ પ્રકારના વિકાર વિનાને ય–નિત્ય
હોય તે જ ઘટે તેવું છે–આ એક જ યુક્ત ઇશ્વરને નિત્ય અથવા વિકાર વિનાને ડરાવવાને પૂરતી જણાય છે. - વનમાં સિંહ તો એક જ હેય છે, રાજપમાં ચક્રવર્તી પણ એક જ
હોય છે તેમ આવો સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને એક અવિકારી–બીજો એવો કોઈ એના જેટાને હેય એમ જણાતું
નથી. તેથી જ તે એવો એક જ છે, એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી.
એ રીતે તદન વાંધા વિનાની યુક્તિથી કદી છે જનમને નહિ ધારણ કરતા કઇ પુરૂષ જગતને કરનાર, પાળનાર, સર્વજ્ઞ, સર્વવ્યાપક, બધી મોટી શક્તિવાળે (સર્વશક્તિમાન), વિકાર વિનાને અને એક–નક્કી થાય છે અને એ જ પ્રભુ ઈશ્વર ઠરે છેઅમે તે એને એકને જ દેવ તરીકે માનીએ છીએ. આપણો સિાનો એ એકજ પુરૂષ સરજનાર અને પાળનાર હેવાથી આપણે સૌએ એને એકને જ દેવ તરીકે પૂજે, માનવા અને વાંદવો પણ ઘટ છે તથા ઉપર જણાવેલા–દેવની ઓળખાણ આપનારા વખાણમાં એને (ધરને) “કરનાર” અને “પાળનાર ” એવાં બે વિશેષ પણું ઉમેરવા ઘટે છે.
• અકર્તવા – ભાઈ ! બુદ્ધિની લીલા અકળ છે, તકને માંહમ અગાધા
છે - તક સાચાન પણ ખાટું ઠરવા શક છે અને ખેડા પણ સાચુ ઠર અક છે. ઈશ્વર જેવી કે, જયા તકે પણ ન પહોંચી શક એવા નિ આજ તકના જ તરડામાં ખેંચાઈ રહી છે એ જ ખરૂં તનું માહાતમ્ય છે. જે રીતે તમે ફક્ત રાખલા દલીલેથી જ એક કરનાર પુરુષને સાધી રહ્યા છે. અમે પણ એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org