________________
પહેલું જ્ઞાન અને પછી દર્શન થાય છે. માટે જ અહીં પહેલું જ્ઞાન અને પછી દર્શન સૂચવ્યું છે. વસ્તુમાત્રના બે સ્વરૂપ છે. એક વદન સામાન્ય
અને બીજું વિશેષ. જે બેધમાં વસ્તુનું સામાન્ય ભાન ગણ દેખાય અને વિશેષ સમજ મુખ્ય દેખાય તેનું નામ જ્ઞાન અને જે બેધમાં વસ્તુની વિશેષ સમજ ગૌણ દેખાય અને સામાન્ય સમજણ મુખ્ય દેખાય તેનું નામ દર્શન
આ બીજા વિશેષણ દ્વારા જિદ્ર દેવને જ્ઞાનાતશય (જ્ઞાનને અતિશય) પ્રકટ કર્યો છે. દેવ અને દાનવના ઇવથી પૂજાએલે
જૈન સંપ્રદાયમાં ફકત “સુર” કે “દેવ શબ્દથી જ સુર અને અસુર વા દેવ અને દાનવ-એ બનેને બોધ થઈ શકે છે, તો પણ લેકફઢિને અનું. સરીને આ વિશેષણમાં એ બન્નેના દો જુદે નિર્દેશ કરેલો છે. કારણ કે લેકે દેવ અને દાનવને જુદા જુદા ગણે છે. જિદ્ર દેવ, દેવ અને દાનવથી તથા તેના અધિપતિથી પૂજાએલા હોવાથી જ મનુષ્ય, તિર્ય
ચર અને કિન્નરોને પણ પૂજ્ય હાય –એ કહેવાની જરૂર રહેતી નથી. આ ત્રીજા વિશેષણથી અમના પૂજાતિશયને (પૂજાના અતિશયને) સૂચવે છે. સત્ય તત્વને પ્રકાશક
જેની રીતે છે તેવી જ રીતે જીવ અજીવ વિગેરે તને પ્રકાશિત કરીને સમજાવનાર. આ ચોથા વિશેષણથી ગિનેં દેવનો વચનાતિશમ (વચ. નને અતિશય) જણાવેલ છે. સઘળાં કર્મોને નાશ કરીને યમપદને પામેલ
જ્ઞાનાવરણ, દશનાવરણ. મેદનીય અને અંતરાય એ ચાર વતી કમ અને વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્ય-એ ચાર અધાના કર્મએ આડે કમેને મૂળથી નાશ કરીને પરમ-અમર અને અજર- થિ તન પામેલા. આ વિશેષણ દ્વારા સિદ્ધની અવસ્થાને કર્મ વિનાની અને જન્મ વિનાની કહેલી છે.
સુરત એટલે બુદ્ધ વિગેરે બીજા દે તો સિદ્ધની દશાને પામી ને પણ પિતાને ધર્મ (વીર્ય) પડી ભાંગે ફરી વાર અવતાર લે છે. તેઓ કહે છે કે, : “ધર્મરૂપ આરા (તીથને બાંધનારા અને પરમ પદે પહેચેલા જ્ઞાનિએ પિતાના તીથની અવનતિ જોઈને પાછા ફરી પણ સંસારમાં અવતાર લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org