________________
૧૧૧
તિહાસના મુખમાં શાભે એવું છે. એમની (હિરભદ્રની) પૂર્વની આવશ્યક ચૂર્ણિમાં એ અક્ષરશ્રુતના પ્રકરણમાં પણ અક્ષરાના ઘાટ વિષે જણાવેલું છે (જૂએ આવશ્યક ચૂર્ણની ડેલાના ભંડારની પ્રતિ પાનું—નવમું સેસિં सक्खरं ? सन्नक्खरं जा अक्खरस्स संठाणागिती, जहा च- ठकारो वज्जागिती " ત્યાવિ.) વળી, એમણે એવું તે લખ્યુંજ નથી કે, બ્રાહ્મી લિપિના ધ' અતે ‘ચ’ અમુક ધાટના છે, એમણે તો એ મેત્રમ લખ્યું છે અને સાથે લખ્યું છે કે, એ અક્ષરશ્રુત બ્રાહ્મી વગે૨ે લિપિ અનેક પ્રકારની હાવાથી અનેક પ્રકારનું છે. કદાચ એમણે એમ લખ્યુ હતુ કે, બ્રાહ્મી લિપિતા ' હું ચ’ અમુક ઘાટના છે તેા પણ એ બ્રાહ્મી લિપિના સમસમયી થઇ શકતું! નવી કારણ એવા ઉલ્લેખ તો સાંભળીને કે કયાંય જોઇને પણ કરી શકાય છેતે પછી એ પૂર્વોક્ત મેઘમ ઉલ્લેખ તે એમને બ્રાહ્મીના સમસમયી શી રીતે હરાવી શકે ?
અમુક અક્ષરના અમુક ધાટની નોંધ ઉપરથી આપણે એ નોંધ કરનારને એ અક્ષરના એ ઘાટના સમસમયી ગણવાની છાતી ચલાવીએ તેા ૯ કોઇ લિપિમાં ટંકારને ઘાટ અડધા ચાંદા જેવા છે અને ‘’કારના ઘાટ ઘડાજેવા છે.” [ ચથા મિંચિટિવિવિશેષે અર્ધચન્દ્રા તિ: ટદ્દાર:, ઘટાક્રૃતિ જન્નારઃત્યાવિ” વિશેષાવરયંત્ર માન્ય ટીયા g૦ ૨૧૬ ગા૦ ૪૬૪ યશોવિજયગ્રંથમાળા) એવા નોંધ કરનાર આયા હેમચંદ્ર મલધારીને પણ આપણે એ લિપિતા સસમયી કેમ ન માનીએ ? કદાચ કોઇ એ હેમચંદ્ર મલધારીને પણ એ લિપિના સમસયી માનવાનું મન કરે તેા ૧૧૭૫ માં હયાતી ધરાવતા એ મલધારી હેમચંદ્રને ઇસ્ત્રીય પેલી કે બીજી સદીના માનવા જોઈએ-એ વખતની લિપિમાં ‘ટને ઘાટ અડધા ચાંદા જેવા હતા અને હતેા ધાટ ધડા. જેવા હતા, (જાએ ભારતીય પ્રાચીન લિપમાળા–લિપિનાં ચિત્રા લિપિ પુત્ર છ ું) માત્ર લિપિના ઘાટનો નોંધ ઉપરથી જ કેાના સમયને નિર્ણય કરવામાં આવે તે બ્રાહ્મી વગેરે અનેક લિપિએના પ્રત્યેક અક્ષરને પૂરેપૂરા પરિચય ધરાવનાર, એ લિપિને વાંચનાર અને એ લિપિએમાં લખી શકનાર પંડિત ગારીશકર હીરાચંદ ઓઝા સાહેબ કયા સમયના ગણાય ? ( આઝા સાહેબ તે હજી વિધમાન જ છે).
""
કદાચ મારી બીજી દલીલા બરાબર ન હોય તે પણ કુવલયમાળાને અને નંદીમૂર્ણિ નામે આમળ જણાવેલા ઉલ્લેખ હરિભદ્રને વિક્રમની આઠમી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org