________________
૧૦૭ ગ્રંથમાં કરેલો છે તેઓને સમય પણ અનિર્ણત છે. (૪) હરિભદ્ર પિતાના ગ્રંથમાં કેટલાંક પૂર્વગત પ્રકરણની યાદી આપેલી છે (૫) હરિભદ્ર બ્રાહ્મીલિપિના કેટલાક વર્ણોને ઘાટ જણાવેલ છે.
હવે અમે એ પાંચે પ્રમાણોને અહીં ક્રમશઃ વિચાર આ રીતે કરીએ છીએ
(૧) કુવલયમાલામાં જે ગાથાદ્વારા હરિભદ્રની નેંધ લીધેલી છે તે ગાથાને માત્ર સ્પષ્ટતાની ખાતર અહીં ફરીવાર પણ જરા વીગતથી જણાવવી પડે છેઃ
दिनजहिच्छियफलओ बहुकित्तीकुसुम रेहिरामाओ। आयरियवीरभद्दो अवा (हा) वरा कप्परुक्खो व्व ॥ १ हो सिद्धत(म्मि) गुरु पंमाण-नाएण (अ) जस्स हरिभद्दो । बहुगंथसत्थ विस्थरपयड (समत्तसुअ) सच्चत्था ॥ २ राया (य) खत्तियाणं वंसे जाओ वडेसरा नाम । तस्सुजोयणनामा तणओ अह विरइया तेण" ॥ ३
સામાન્ય રીતે પણ પ્રાકૃત ભાષાને પરિચય ધરાવનાર કોઈ પણ ભાઈ સમજી શકે એમ છે કે, આ ત્રણ ગાથાઓમાંની પ્રથમ ગાથામાં આચાર્ય વીરભદ્રનો કલ્પવૃક્ષના રૂપક પૂર્વક પરિચય અપાએલો છે. બીજી ગાથાના પૂર્વાર્ધગત આધ ચરણથી એ વીરભદ્રને જ કુવલયમાલાકારે પિતાના સિદ્ધાંત ગુરૂ (આગમ ભણાવનાર ગુરૂ) જણાવેલા છે અને બાકીને બીજી ગાથાને બધે ભાગ શ્રીહરિભદ્રને પોતાના પ્રમાણ અને ન્યાયના ગુરૂરૂપે જણાવવા માટે જ એ ગ્રંથકારે રાકેલો છે, બીજી ગાથાનું આખું ઉતરાર્ધ શ્રીહરિભદ્રના એક વિશેષણમાં જ પૂરું થાય છે, એ વિશેષણ પણ એવું છે, જે, યાકિનીસૂનુ હરિભદ્ર સિવાય કોઈ બીજા હરિભદ્રને ન જ ઘટી શકે. બીજી ગાથાના પૂર્વાર્ધમાં મૂકેલે “ક” (ચહ્ય) શબ્દ, ત્રીજી ગાથાને પૂર્વાર્ધગત “સેળ” (તેર) શબદ સાથે સંબંધ ધરાવે છે એટલે એ ત્રણે ગાથાનો સળંગ અર્થ આ પ્રમાણે છે: “ક્ષત્રિયોનો વંશમાં થયેલા રાજા વટેશ્વર, તરત તેના પુત્ર તે (તેજ-તેર) ઉદ્દદ્યોતને આ કુવલયમાલાને વિરચી છે, કે જેના (ગરચહ્ય) (જે ઉદ્યોતનના) ( ૩ રિચ વીમદ્દો સિત (4) ગુદ) તે આગાર્ય વીરભદ્ર સિદ્ધાંત-ગુરૂ હતા, (૩૪) અને (દુધ વિરાર ( સત્તામ) સથરા રિમો ઝરત ઇમાજ ના જુક ) બહુ થસમૂહના વિસ્તાર દ્વારા (સમસ્ત શાસ્ત્રના) સત્ય અર્થને પ્રકાશિત કરનાર હરિભદ્ર, જેના (જે ઉદ્યોહનના) પ્રમાણ અને ન્યાયના ગુરૂ હતા ( એવા તે ઉદ્દદ્યોતને)” આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org