SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપસેય સુત્ત યુક્ત ડોકમાં કેટિયું અને શરીરે કંચુ પહેરેલા, ટીલાં અને ગાં લગાવેલા, ચિત્ર વિચિત્ર પટ્ટાવાળાં અને પુદડી ફરતાં જેના છેડા ફેણ જેવા ઉંચા થાય એવી હેડે-કારેમૂકેલી ઝાલરવાળાં રંગબેરગી નાટકીય પરિધાન પહેરેલા, છાતી અને કફમાં પડેલા એકાવળ હારાથી શૈાભાયમાન અને નાચ કરવાની પૂરી તૈયારીવાળા એકસો ને આઠ દેવકુમારે। નીકળ્યા. ડ્રામા હાથ ૮૧ એજ પ્રમાણે સૂર્યાભદેવે પસારેલા માંથી ચંદ્રમુખી, ચંદ્રા સમાન લલાટપટ્ટાળી, ખરતા તારાની જેમ ચમકતી આકૃતિ વેશ અને ચારુ શૃંગારથી શાસતી, હસવે ખેલવે ચાલવે વિવિધવિદ્યાસે લલિત સલાપે અને ચેાગ્ય ઉપચારે કુશળ, હાથમાં વાજાવાળી, નાચકરવાની પૂરી તૈયારીવાળી અને ખરાખર એ દેવકુમારાની જોડીરૂપ એવી એકસેસ ને આઠ દેવકુમારી નીકળી. ૫૩ ૮૨ પછી એ સૂર્યાભદેવે ૯૨શખા,, રણુશિંગાં, શ'ખલી, ખરમુખી, પેયાએ, પીરપીરિકા, પણવા-નાની પડઘમા, પહેા-મેાટી પડઘમ, ઢક્કાઓ-ડાકલીઓ, માટી ઢક્કાઓ-ડાકા, ભેરીએ૧૧, ઝાલરા૧૨, દુંદુભીએય,સાંકડમુખીએ ૪, મેટા માદળાપ, મૃદેંગેા, નંદીમૃદંગા, આલિંગ૧૮, કુસ્તુભે૧૯, ગામુખી, નાના માળે, ત્રણ તારની વીણાઓ, વીણા, ભમરીથાળી વીણા, છ ભમરીવાળી વીણાએપ, સાત તારની વીણાએ ૨૬, મખ્ખીસાર, સુઘાષા ઘટા૮, નદીર્ઘાષા ઘટાએ, સ તારની મેટી વીણા૩૦, કાચી વીણાએ ૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy