SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપણઈય સુત્ત જેવા, કાળી કણેર જેવા અને કાળા બપોરીયા જેવા કાળા હતા. પ્રવ–શું તે કાળા મણિઓ એ આપેલી ઉપમાઓ જેવા જ ખરેખર કાળા હતા ? ઉ૦–એ અર્થ સમર્થ નથી અર્થાત્ હે આયુશ્મન શ્રમણ ! એ તે માત્ર ઉપમાઓ છે; પણ તે કાળા મણિઓ તે તે બધી ઉપમાઓ કરતાં કયાંય વધારે ઈતર, સરસ, મનહર, અને મનેઝ કાળા વર્ણવાળા હતા. પપ એ મણિઓમાં જે નીલા મણિ હતા તે ભૃગ જેવા, ભંગની પાંખ જેવા, પેપટ જેવા, પોપટની પાંખ જેવા, ચાષ પક્ષી જેવા, ચાષના પીંછા જેવા, ગળી જેવા, ગળીના અંદરના ભાગ જેવા, ગળીની ગળી જેવા, સાવા જેવા, 9%ઉચંતક દંતરાગ જેવા, વનરાઈ જેવા, બળદેવે પહેરેલા લીલા કપડા જેવા, મોરની ડોક જેવા, અળસીના ફૂલ જેવા, બાણના ફૂલ જેવા, અંજનકેશીના ફૂલ જેવા, લીલા કમળ જેવા, લીલા અશોક જેવા, લીલા બપોરીયા જેવા, અને લીલી કણેર જેવા લીલા હતા. પ્ર–શું તે મણિઓ, એ આપેલી ઉપમાઓ જેવાજ ખરેખર લીલા હતા ? ઉ–એ અર્થ સમર્થ નથી અર્થાતુ હે આયુમન શ્રમણ ! એ તો માત્ર ઉપમાઓ છે; પણ તે લીલા મણિઓ તો તે બધી ઉપમાઓ કરતાં ક્યાંય વધારે ઈછતર, સરસ, મનહર અને મનેઝ લીલા વર્ણવાળા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy