________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૧ ૩
અને હાથીના ખભા જેવા ભરાવદાર મજબૂત ખભા, સુબદ્ધ સાંધાવાળી સુશ્લિષ્ટ સ્થિર પુષ્ટ પાંચામાં સુસંસ્થિત નગરના દરવાજા પાછળ રહેલા ભેગળ જેવી ગાળ અને ધંસરા જેવી લાંબી ભુજાઓ,
શેષનાગ વિસ્તારેલી ફણા જેવા વિપુલ અને ઉંચા કરેલા ભેગળ જેવા દઢ બાહુઓ, રાતી કે મળ માંસલ અને શુભ ચિહનેવાળી હથેળી, પાંચે આંગળીઓ સિધી કરતાં જેમાં એક પણ કાણું ન દેખાય તે નિછિદ્ર પ્રશસ્ત પંજે, લોહીથી ભરેલી કોમળ પાંચ પાંચ આંગળીઓ, તાંબા જેવા રાતા સ્નિગ્ધ ચમકતા નખે,
હથેળીમાં ચંદ્ર, શંખ, ચક, સ્વસ્તિક અને સૂર્યની જેવી રેખાઓ, પહેલી વિશાળ સેનાની પાટ જેવી ઉજજવલ સમતલ-એક સરખી અને શ્રીવત્સનાકે ચિહનથી શેભતી છાતી, હાડકાં ન દેખાય તે માંસલ બરડે, કનકની કાન્તિ જેવી કાન્તિવાળું રેગરહિત નિર્મળ સુજાત શરીર,
સંગત સંનત સુંદર અને સુજાત પડખાંઓ, કાખની નીચેના બન્ને બાજુના ભાગે બરાબર પ્રમાણસર અને પુષ્ટ, આછી જુ સિનગ્ધ અને રમણીય સુંવાટી-રોમરાઈ, માછલી અને પક્ષીની કુક્ષિ જેવી સુજાત પુષ્ટ કુક્ષિ, માછલીના ઉદર જેવું ચમકતું ઉદર, ઇંદ્રિયે બધી નિર્મળ.
પા જેવી વિશાળ નાભિ, મુસલ દર્પણ અને વજાના મધ્ય જેવો મધ્યભાગ,૪૮ ઉત્તમ ઘોડે અને સિંહની કટી જેવો કટી ભાગ, શ્રેષ્ઠ ઘોડાના ગુપ્ત ગુહ્ય ભાગ જે ગુપ્ત સુજાત અને નિરુપલેપ ગુહ્ય ભાગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org