________________
૧૦
શ્રી રાયપણઈય સુત્ત
પાણી ફેંકી દેવામાં આવતાં અર્થાત્ લકો ખાધેપીધે સુખી હતા.
ઘણા દાસે, દાસીઓ, બળદે, પાડાઓ, ગાયે અને ઘેટાંઓને એ પ્રભુ હતું, એને યંત્રકશ, અન્નકેશ, ધનકોશ અને આયુધ કેશ ભરેલો રહે, બહુ દુબળાઓને એ મિત્ર હતો–એ એ સેય રાજા આમલકમ્પા નગરીમાં અકંટક રાજ્ય ચલાવતો હત–એના રાજ્યમાં ક્યાંય દુકાળ, મરકી વગેરે ઉપદ્રવ ન હતા, સદા સુભિક્ષ રહેતો એથી એનું રાજ્યશાસન શિવરૂપ અને ક્ષેમરૂ૫ લેખાતું.
૬ રાણી ધારિણું હાથે પગે સુકુમાળ હતી, તેની પાંચે ઈદ્રિમાં કે અંગમાં કોઈ પ્રકારની ખેડ ન હતી, તેનાં અંગપ્રત્યંગે સામુદ્રિક લક્ષણો, વ્યંજને અને ગુણોથી યુક્ત હતાં, વજનમાં અને ઉંચાઈમાં તે બરાબર માપસર૩૩ હતી, દેખાવમાં ચંદ્ર જેવી પ્રિયકર જણાતી, મુડીમાં આવી જાય એવી તેની પાતળી કડ મજબૂત અને ત્રિચલીવાળી હતી.
પૂર્ણ ચંદ્રમુખી એ રાણી કાનમાં કુંડળ પહેરતી, કપેલે. ઉપર કસ્તૂરી લગાડતી, એની આકૃતિ, શૃંગાર અને વેશ બધું ચા–સારું હતું, બેલવે, ચાલવે અને હવે એ કુશળ હતી, વિવિધ ચેષ્ટાઓ, વિવિધ વિલા, લલિત સંલાપ અને યુક્ત ઉપચાર કરવામાં તે વિશેષ નિષ્ણાત હતી.
એવી એ અંગે અંગે અનુપમ લાવણ્ય ધરતી ધારિણી રાણી સેય રાજા સાથે અનુરક્ત હતી અને તેની સાથે મને નુષ્યના શબ્દ, સ્પર્શ, રસ, રૂ૫, ગંધ એ પાંચ પ્રકારના કામભેગોને ૫ અનુભવતી રહેતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org