SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણ પ્રભુ ૩૧ રાજાની પાસે અનેક બળદો ધેટાંઓ વગેરે હાવાનું જણાવીને તેની સ ંપત્તિ વર્ણવી છે. દેશની દષ્ટિએ જોતાં રાજાની ખરી સંપત્તિ પણ તે જ છે. જ્યારથી રાજાએ એ સંપત્તિ તરફ દુર્લક્ષ્ય કર્યું ત્યારથી તેમની પેાતાની અને દેશની અધોગતિ શરુ થઈ. લક્ષણા-ન્ય જના-ગુણા ૧૬૯ ૩૨ હાથ પગમાં સાથિયા ચક્ર વગેરેના જેવી રેખાઓ હાવી તે સુલક્ષણા કહેવાય. શરીર ઉપર શુભસૂચક મસા કે તલ વગેરે હાવાં તે વ્યંજને અને સાભાગ્ય લાવણ્ય વગેરેને ગુણે। સમજવા. સાપસર ૩૩ પાણીથી છલકાતા ભરેલા કુંડમાં પુરુષ કે સ્ત્રીના પડવાથી જે પાણી છલકાઇને બહાર નીકળે તેનું વજન દ્રોણ જેટલું હેાય તે તે પડનાર સ્ત્રી કે પુરુષ માપસર કહેવાય. પેાતાના આંગળથી એકસા ને આઠ આંગળ ઊંચાઈ હાય તા તે યોગ્ય ઊંચાઈ કહેવાય. પાતળી કડ ૩૪ સ્ત્રીઓની કડ મૂઠીમાં આવી જાય એવી પાતળી હાય તા તે અધિક પ્રશસ્ત ગણાય છે. જન્મતાં તે પુરુષની જેમ સ્ત્રીની કડમાં પાતળાપણું એઠું હોય છે પણ પછીથી યુરેાપની સ્ત્રીએ પેાતાની કડને પાતળી કરવાના ઉપચારા કરે છે તેમ જૂના વખતમાં કડને પાતળી કરવાના એવા ઉપચારે! ચાલતા હશે ખરા. કામ–ભાગાને ૩૫ જૈન પરિભાષા પ્રમાણે શબ્દ અને રૂપ એ એ કામમાં ગણાય છે; ગંધ, રસ, અને સ્પ` ભાગમાં ગણાય છે. ભાગે સ્થૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy