SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપસણુઈય સુત્ત એ બધાં અસ્ત્રશસ્ત્રો ઊજળાં પાણીવાળાં અદાર અને વિશેષમાં વિશેષ તેજવાળાં છે. ૧૪૯ સુધર્મા સભાની ઉપર આઠ આઠ મંગળ છત્રે અને ધજાઓ વગેરે શભાજનક પદાર્થો દીપી રહ્યાં છે. એ સભાની ઉત્તરપૂર્વે એટલે ઈશાન ખૂણામાં સે જન લાંબુ પચાસ એજન પહેલું અને બોંતેર જન ઊંચું એવું એક મોટું સિદ્ધાયતન આવેલું છે. એ સિદ્ધાયતનની બધી શેભા સુધર્માસભાની જેવી સમજવાની છે. ૧૫૦ એ સિદ્ધાયતનની વચ્ચે વચ્ચે સેળ એજન લાંબી પહોળી અને આઠ જન જાવ એવી એક મેટી મણિપીઠિકા આવેલી છે. એ પીઠિકાની ઉપર સેળ જન લાંબે પહોળો અને તે કરતાં છેડે વધારે ઊંચે એવે સવરત્નમય એક માટે દેવછંદક ગોઠવેલ છે. તેના ઉપર જિનની ઊંચાઈએ ઊંચી એવી એકસો ને આઠ જિનપ્રતિમા બિરાજેલી છે. ૧૫૧ એ ૧૦૮પ્રતિમાઓના હાથપગનાં તળિયાં તપનીયમય, નખ વચ્ચે લોહિતાક્ષરત્ન જડેલ અંકરનના, જા ઘે, જાનુએ, ઉઓ અને દેહલતા કનકમય, નાભી તપનીયમય, રેમરાઈરિષ્ઠરત્નમય, ચુચુકે અને શ્રીવૃક્ષ તપનીયમય, બન્ને ઓછો પ્રવાલમય, દાંતે સ્ફટિકમય, જીભ અને તાળવું તપનીયમય, નાસિકા વચ્ચે લોહિતાક્ષરને જડેલ કનકમય, આંખે વચ્ચે લેહિતાક્ષરને જડેલ એકરત્નમય, કીકીઓ આંખની પાંપણે અને ભવાઓ રિઝરત્નમય, બને કપલે કાન અને ભાલપટ્ટ કનકમય, માથાની ઘીઓ વજીમય, માથાના વાળ ઉગવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy