SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપાસેણઈય સુત્ત ૭૩ કુલીન ઘેડાની જેડ જોડેલી હાય, હાંકનારે સારથિ અતિકુશળ હોય અને અનેક પ્રકારનાં હથી આ કવચ્ચે ભાથાંઓ વગેરે યુદ્ધોપકરણથી જે ભરેલું હોય, એવો એ રથ, મણિઓથી બાંધેલા રાજાના ભવ્ય આંગણામાં વારંવાર ચાલતે હેય, વારંવાર આવતે જતો હોય, ત્યારે તેને જે મધુર ધ્વનિ સંભળાય છે, તેના જે તે તૃણોને અને મણિઓનો ધ્વનિ છે? ગૌતમ ! ના, એના જે એમને ધ્વનિ નથી પણ તે કરતાંય વિશેષ મધુર છે. વાદનકુશળ નર વા નારી દ્વારા રાત્રીના છેલ્લે પહોરે વાગતી ચડતી ઉતરતી મૂછનાવાળી એવી વૈકાલિક વિણાને જે મધુર અવાજ સંભળાય છે તે અવાજ, તે તૃણોને અને મણિઓને છે? ગૌતમ ના, એ પણ નથી–એ કરતાં સવિશેષ મધુર છે. ભદ્રશાળ નંદન સેમનસ કે પાંડકવનમાં અથવા હિમાલય મલય કે મંદક ગિરિની ગુફાઓમાં રહેતા, ગાનતાનની સહેલ કરવા સાથે મળેલા કિન્નરે કિંપુરુષ મહારગે અને ગાંધર્વોને જે વિશુદ્ધ મધુર ગીતધ્વનિ ગુંજે છે, તે દવનિ પરસ્પર અથડાતા એ મણિઓને અને તૃણને છે? ગૌતમ! હા, તે મણિઓને અને તૃણને એવો મધુરાતિમધુર ધ્વનિ નીકળે છે. ૧૨૮ વળી, એ વનખંડેરમાં ઠેકઠેકાણે નાની મોટી નાનામાં નાની અને મોટામાં મોટી એવી અનેક ચેરસ વા, ગોળ પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકી ચુકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy