SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આનંદ [દાળની બાબતમાં –] “કલાય, મગ કે અડદ સિવાયની બીજી દાળ ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૬] [ઘીની બાબતમાં –] “શરદ ઋતુના ગાયના દાણાદાર ઘી સિવાય બીજું ઘી ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૭] [શાકની બાબતમાં –] “બથ, અગથિયો કે ડેડી, સિવાય બીજું શાક ખાવાને હું ત્યાગ કરું છું.” [૩૮] [રસ(“માહુર”)ની બાબતમાં –] “પાલિંગામાધુર સિવાય બીજો રસ પીવાને હું ત્યાગ કરું છું.” [૩૯] ખાટા -તીખાની બાબતમાં –] “ખાટિયું કે વાટી દાળનું ખાટું વડું એ સિવાય બીજી વાનીને હું ત્યાગ કરું છું.” [૪૦] [પાણીની બાબતમાં – “આકાશમાંથી પડેલા (ટાંકાના) પાણી સિવાય બીજું પાણી પીવાને હું ત્યાગ કરું છું.” [૪૧] Fall velela ૧. મૂળઃ સૂત્ર (સૂ) I ૨. વધુ મુસ્વિય-મંડુકિયા ૩. શલકી (શાલ) નામના ઝાડના ગુંદરમાંથી બનાવેલું મધુર પીણું આચારાંગ સૂત્ર ૨-૧-૮માં તેને સંલકી-પલંબ કહ્યો છે. પાલિંગ એ શલ્લકીનું દ્રાવિડયન ભાષાનું (સર૦ તેલુગુ અને તામિલ “પાર્લગી') નામ લાગે છે. ૪. મૂળઃ “જેમણ” –- જમતાં મેં સ્વાદવાળું કરવા જે ખાટું-તીખું લેવાય છે તે – વ્યંજન. * ૫ “સેધામ્સ', અને “દાલિકામ્સ'. સેધામ્સ એટલે દહીંવડું અર્થ પણ લેવાય છે. ૬. “અંતરિક્ષેદક”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy