________________
૨૩૯
–
૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33
791
'धनमत्र जगत्सारं, धनमेव सुखाकरः ।
धनमेव जनश्लाघ्यं, धनमेव गुणाधिकम् ।।१।।' ‘આ લોકમાં ધન જ પ્રધાન છે, ધન જ સુખની ખાણ છે, ધન જ લોકો વડે પ્રશંસનીય છે અને ધન જ શ્રેષ્ઠ ગુણવાળું છે.' 'धनमेव जगद्वन्द्यं, धनं तत्तत्त्वमुत्तमम् ।
धनं हि परमात्मेति, धने सर्वं प्रतिष्ठितम् ।।२।। ધી જ જગતને માટે વંદનીય છે, ધન જ જગતમાં શ્રેષ્ઠ તત્ત્વ છે, ધન તો પરમાત્મા છે, તેથી ધનમાં બધું જ રહેલું છે.'
થને દતો સ્ત્રો, પુરુષ: પરમર્થતઃ | तृणं भस्माशुचिधूलियद्वा नास्त्येव किंचन ।।३।।' ધનહીન પુરુષ આ લોકમાં પરમાર્થથી તૃણ, રાખ, અશુચિ કે ધૂળની જેમ કશી કિંમત ધરાવતો નથી.' 'धनाद्रिन्दो धनादेवा, धनादेते महीभुजः । अन्येभ्यो ऽभ्यधिका भान्ति, नान्यत्किंचन कारणम् ।।४।।' ધનથી ઈન્દ્ર, ધનથી દેવો, ધનથી આ રાજાઓ બીજાઓથી વધુ શોભે છે. માટે બીજું કોઈ જ (સુખનું) કારણ નથી.’ ‘एको दाता परोऽर्थीति, स्वाम्येकः सेवकोऽपरः ।
पुरुषत्वे समानेऽपि, धनस्येदं विजृम्भितम् ।।५।।' ‘એક દાતા છે, બીજો અર્થી (યાચક) છે; એક માલિક છે, બીજો ગુલામ છે; બંનેમાં પુરુષપણું સમાન હોવાથી આ ફરક જે છે તે ધનની જ લીલા છે.' 'तदत्र परमार्थोऽयं, सर्वयत्नेन यद्धनम् ।
स्वीकर्तव्यं नरेणोचैरन्यथा, जन्म निष्फलम् ॥६॥' માટે આ બધી વાતનો સાર એક જ છે કે – માણસે ખૂબ ધનને દરેક પ્રકારે મેળવવું જોઈએ. નહિતર જન્મ નિરર્થક ચાલ્યો જશે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org