________________
સમતા શતકમાં લોભ સ્વરૂપ
(પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર) લોભ મહાતરુ શિર ચઢી, બઢી મ્યું તૃષ્ણા-વેલિ, ખેદ કુસુમ વિકસિત ભઈ, ફલે દુઃખઋતુ મેલી. ૩૪ આગર સબહી દોષ કો, ગુણ-ધન કો બડ ચોર, વ્યસન-વેલિ કો કંદ છે, લોભ-પાસ ચિહું ઓર. ૩૫ લોભ-મેઘ ઉન્નત ભયે, પાપ-પંક બહુ હોત, ધર્મ હંસ રતિ ન હું લહે, ચાહે ન જ્ઞાન-ઉદ્યોત. ૩૦ કોઈ સ્વયંભૂરમણ કો, જે નર પાવે પાર, સો ભી લોભ-સમુદ્ર કો, લહે ન મધ્ય-પ્રચાર. ૩૭ મન સંતોષ અગસ્તિ કું, તાકે શોષ-નિમિત્ત, નિત સેવા જિનિ સો કિયો, નિજ જલ અંજલિ મિત્ત ! ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org