________________
પ્રવચન-સ્ત્રોત
'एए गंथे विउक्कम्म, एगे समणमाहणा । માતા વિસ્મિતા, સત્તા વાહિં માવિ સાદા'
(પ્રભુએ આ પૂર્વે કહેલી) આ વાતોને છોડીને, પરમાર્થતા અજાણ એવા કેટલાક (બૌદ્ધાદિ) શ્રમણો અને (બૃહસ્પતિ મતાનુયાયી-નાસ્તિક) બ્રાહ્મણો વિવિધ પ્રકારના ગાઢ મતાગ્રહમાં બંધાય છે અને (આથી) એ માનવો (કામભોગાદિ) ઈચ્છાઓ કરી-કરીને (કર્મ વગેરેનાં) બંધનથી બંધાય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org