________________
પ્રવચન-સ્ત્રોત
'जस्सिं कुले समुप्पण्णे, जेहिं वा संवसे णरे । ममाइलुप्पई बाले, अण्णे अण्णेहिं मुच्छिए ।।४।।'
માણસો જે કુળમાં ઉત્પન્ન થાય છે અથવા જેમની સાથે વસે છે; તેમના પ્રત્યેની મમતાથી બંધાય છે, તે અજ્ઞાની જીવો એકબીજામાં આસક્ત થાય છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org