SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર પૂજન (રાગ : આશાવરી) પૂજન કરો શ્રુતજ્ઞાનનું ભવિયા, પૂજન કરો શ્રુતજ્ઞાનનું આગમ અમૃત અનુભવધારા, પ્રગટન આતમ રામનું. ૧ ગ્રંથો મજાના જ્ઞાન ખજાના, કારણ સમકિત પાનનું. ૨ સોહમ જંબૂ હરિ હેમ સૂરિવર, યશોવિજય ગુરુ નામનું. ૩ મૂળ નિર્યુક્તિ ભાષ્ય ને ચૂર્ણ, ટીકા વ્યાખ્યાન ગુરુ રામનું. ૪ બોધ પામો ને બંધન જાણો, તોડી દો કર્મના નામનું. ૫ પરિગ્રહ હિંસા ને મમતા ત્રીજું, મિથ્યાત્વ બંધન હરામનું. ૭ સૂયગડાંગ જિનવર ભાખે, સરનામું શાશ્વત ધામનું. ૭ શ્રત શ્રતધરનું જ્ઞાન-ગુરુપૂજન, આંગણું વિષય-વિરામનું. ૮ ગુણ-કીર્તિ શ્રુતજ્ઞાનની ગાતાં, રત્ન મળે ભગવાનનું. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy