________________
પ્રવચન-સ્ત્રોત
'बुज्झिन तिउट्टिज्जा, बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।'
શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ !
શ્રી જંબૂસ્વામી પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org