________________
19
૬ – કષાય બંધનની બહુરૂપિdI. - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૧૦, શનિવાર, તા. ૧૭-૮-૦૨. સાચોરી ધર્મશાળા, પાલીતાણા
• જૈનશાસનની શૈલી :
પ્રમોદ : • શાસ્ત્ર, શાસ્ત્રસાપેક્ષ પરંપરા અને બંનેથી • માનવ જીવનની એક એક ક્ષણ કિંમતી :
અવિરુદ્ધ સ્વાનુભવ પ્રમાણે છે : • આપત્તિની પરંપરાને સર્જનારા પ્રમાદી : • કર્મબંધન છે કેમ કે એ આત્માને બાંધે છે : • વિષયોની આધીનતા ધર્મકાર્યમાં વિખકર્તા : • કષાય :
• કષાયની આધીનતા ધર્મમાં નડતરરૂપ: • જ્યાં સુધી કષાય, ત્યાં સુધી કર્મબંધ : • તમારા ઘરમાં ધર્મ રડે છે : • દાન-વ્યસની કવિવર માઘ :
• લોભ ખાતર ધર્મને ધક્કો : - આપત્તિમાં મિત્રના ઘરે ન જવાય : • યોગ : • એ પત્ની નહિં, ધર્મપત્ની હતી :
વિષય : કષાય અને પ્રમાદની ભયંકરતા. ‘સૂયગડાંગ'નો સંવાદ માત્ર મોઢાનો કે કાનનો નથી, પણ તે આત્માનો – આત્મા સાથેનો સંવાદ હોઈ એમાં નિર્ચાજ વાત્સલ્ય નીતરી રહ્યું છે. ગુરુશ્રી સુધર્માસ્વામી શિષ્ય જંબૂકુમારને જે વાત કરે છે તે પોતાના ઘરની નહિ પરંતુ પોતાના ગુરુદેવ પરમાત્મા મહાવીરદેવથી પ્રાપ્ત થયેલી જ ! અહીં મોટા ચમરબંધીને ય ઘરનું કહેવાની સત્તા નથી. અહીં તો બધા જ લકીરના ફકીર ! આ વાત અનેક પાસાઓ દ્વારા સ્પષ્ટ કરી આ પ્રવચનમાં આત્માનાં બંધનોની જ વાત આગળ ચલાવી છે. આમાં મુખ્યત્વે કષાયરૂપ બંધનનું સ્વરૂપ અને તેની ભયાનકતાનું અસરકારક વર્ણન કરાયું છે. લોભ-કષાયની દારુણતાને અહીં જીવંત ચિત્રિત કરી જૈનદર્શનને નહિ પામવા છતાં કર્મલઘુતાદિના કારણે માર્ગાનુસારિતાદિના ગુણો ધરાવતા કવિવર માઘ દ્વારા ઔદાર્ય ગુણના સહારે નિજ લોભને નાથવાનો પ્રસંગ ખૂબ જ આલ્હાદક વર્ણન કરાયો છે.
પ્રવચનનું પ્રતિબિંબ * દેવતત્ત્વના જોડાણ વિનાનું કે દેવતત્ત્વના જોડાણના લક્ષ્ય વિના માત્ર ગુરુતત્ત્વ
સાથેનું જોડાણ કામનું નથી. * કદરૂપ મોટું રૂપવાન દેખાડવા મેકઅપ લગાડવો તે પણ માયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org