SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ! શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?' 'तित्थयरे य जिणवरे सुत्तकरे गणहरे य णमिऊणं । सूयगडस्स भगवओ 'णिज्जुत्ति' कित्तइस्सामि ।।' જિનેશ્વર, તીર્થકરો અને સૂત્રને કરનારા ગણધરોને નમસ્કાર કરીને ભગવાન એવા સૂયગડાંગતી નિયુક્તિનું હું કીર્તન કરીશ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy