SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-સ્ત્રોત 'बुझिज तिउट्टिजा, बंधणं परिजाणिया। किमाह बंधणं वीरो, किं वा जाणं तिउट्टइ ।।१।।' “શ્રી સુધર્માસ્વામી : બોધ પામ ! બંધનને ચારે બાજુથી જાણ ! બંધનને તોડી નાંખ ! શ્રી જંબુસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કર્યું છે, શું જાણીને એને તોડી શકાય છે ?” "पियधम्मो 'दढधम्मो संविग्गो, કડવામી “સ [‘થો] . खंतो "दंतो "गुत्तो 'थिरव्वय, નિરિકો "ફૂ ારૂ૪૨૦ १२असढो "तुलासमाणो, १४समिओ तह "साहूसंगइरओ य । गुणसंपओववीओ, जुग्गो सेसो अजुग्गो य ।।३४११।।' પ્રિયધર્મી-૧, દઢઘર્મી-૨, સંવિજ્ઞ-૩, પાપભીરુ-૪, અશઠ-૫ (નમ્ર-૫ ) ક્ષમાવાત-૬, ઈન્દ્રિયોનું દમન કરનાર-૭, ગતિમાન-૮, સ્થિર વ્રતવાળો-૯, જિતેન્દ્રિય૧૦, સરળ-૧૧, અશઠ-૧૨ તુલા સમાન-૧૩, સમિતિવાળો-૧૪ સાધુ સંગતિમાં રક્ત-૧૫ - આ ગુણસંપત્તિવાળો આત્મા આગમશાસ્ત્રોના અધ્યયન માટે યોગ્ય છે, બાકીના અયોગ્ય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy